PSU Bank Stocks: 99 દિવસની મંદી બાદ PSU બેંકોના શેરમાં આ મહિનાથી આવશે ઉછાળો, જાણો Indicators દ્વારા
PSU બેંકનું પૂરું નામ "પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ બેંક" છે. આ તે બેંકો છે જેમાં સરકારનો હિસ્સો છે. Indicators સ્પષ્ટપણે તેમના વધારાના સંકેત આપી રહ્યા છે. પરંતુ ત્યાં માત્ર એક અવરોધ છે. PSU બેંકોમાં મંદી લોકસભા ચૂંટણીના દિવસથી શરૂ થઈ હતી. ત્યારથી સ્ટોમાં વધારો જોવા મળ્યો નથી.
Most Read Stories