તમે નાના બાળકને દૂધમાં ખાંડ નાખીને આપો છો? નિષ્ણાતોએ ગણાવ્યા નુકસાન, જાણી લો
બાળકોના માંસપેશીઓ અને હાડકાંને મજબૂત કરવા અને તેમના શારીરિક અને માનસિક વિકાસ માટે તેમની દિનચર્યામાં દૂધનો સમાવેશ કરવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ મોટાભાગના લોકો સામાન્ય રીતે બાળકોને ખાંડ ઉમેરીને દૂધ આપવાની ભૂલ કરે છે, પરંતુ શું તમે જાણો છો? તેનાથી કેટલું નુકસાન થઈ શકે છે?
Most Read Stories