10થી વધુ ભાષામાં ગાઈ ચૂકી છે ગીતો, દાદી, માતા અને પિતા છે ગુરુ, આવો છે ગુજરાતી સિંગર એશ્વર્યા મજમુદારનો પરિવાર

એશ્વર્યાનો જન્મ 5 ઓક્ટોબર 1993ના રોજ રીમા અને તુષાર મજમુદારના ઘરે થયો હતો અને તે તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન છે. એશ્વર્યા એક સંગીત પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમની માતા રીમા મજમુદાર અને દાદી રેના મજમુદાર બંને સંગીત વિશારદ છે. તો આજે આપણે એશ્વર્યા મજમુદારના પરિવાર વિશે વાત કરીશું.

Nirupa Duva
| Edited By: | Updated on: Sep 14, 2024 | 7:43 AM
નવરાત્રી આવવાને થોડા જ દિવસો બાકી રહ્યા છે અને જેના ગરબા સાંભળીને પગ થનગની ઉઠે તેવા ગુજરાતની ફેમસ ફિમેલ સિંગર એશ્વર્યા મજમુદારના પરિવાર વિશે જાણો. વિદેશમાં પણ પોતાના સૂર રેલાવે છે.  મોટા સિંગર સાથે પણ તેને આલ્બમ સોન્ગ કરી ચૂકી છે.

1 / 14
ગુજરાતી સિંગર એશ્વર્યા મજમુદારે હિન્દી, ગુજરાતી તેમજ તેલૂગુ અને કન્નડ ભાષામાં ગીતો ગાયા છે.ગીત હોય કે પછી ગરબા હોય, હિન્દી ગીત હોય કે કોઈ કોન્સર્ટ હોય તે દરેક જગ્યાએ ધૂમ મચાવે છે. ચાહકોને તેના કોન્સર્ટ પણ ખુબ પસંદ આવે છે.

2 / 14
ખેલૈયાઓ નવરાત્રિમાં જેના ગીત પર ધમાલ મચાવતા હોય તેમજ બોલિવુડથી લઈ તમિલમાં પોતાનો અવાજ આપી ચૂકેલી ગુજરાતી સિંગર એશ્વર્યા મજમુદારના પરિવાર વિશે વાત કરો.

3 / 14
નવરાત્રી દરમિયાન તેના ગરબા ખૂબ જ ફેમસ છે. એશ્વર્યા આજે ગરબા ક્વિન બની ગઈ છે. તેને ગુજરાતી ગરબાને એક નવું જ સ્વરૂપ આપીને પોતાની જગ્યા બનાવી એક લોકપ્રિય ગાયિકા બની ગઈ છે.

4 / 14
એશ્વર્યા મજમુદારનો જન્મ 5 ઓક્ટોબર 1993 રોજ અમદાવાદમાં થયો છે, તે એક ગુજરાતી સિંગર છે. તેમણે 15 વર્ષની ઉંમરે 2007-08 મ્યુઝિકલ રિયાલિટી શો સ્ટાર વોઈસ ઓફ ઈન્ડિયા - છોટે ઉસ્તાદ જીત્યા બાદ લોકપ્રિયતા મેળવી હતી.

5 / 14
સમગ્ર શો દરમિયાન જજો દ્વારા તેના અવાજની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ સાથે સ્પર્ધા જીતી હતી.હિમેશ રેશમિયાની "હિમેશ વોરિયર્સ" ટીમમાં સંગીત કા મહા મુકબાલામાં પણ ભાગ લીધો હતો. તેણે ગુજરાતી અને હિન્દી ફિલ્મો માટે અનેક ગીતો ગાયા છે. તે અંતાક્ષરી - ધ ગ્રેટ ચેલેન્જમાં પણ જોવા મળી હતી.

6 / 14
મજમુદારના માતા-પિતા બંને ગાયક છે, મજમુદારે 11 વર્ષની ઉંમરે નાગપુરમાં તેનો પ્રથમ સોલો કોન્સર્ટ આપ્યો હતો અને આજે તે ભારત અને વિદેશમાં અનેક સોલો કોન્સર્ટ માં ધમાલ મચાવે છે.

7 / 14
ગૌરાંગ વ્યાસના સંગીત નિર્દેશન હેઠળ, મજમુદારે તેનું પ્રથમ સોલો આલ્બમ, ઐશ્વર્યા રેકોર્ડ કર્યું, જેમાં ગુજરાતી ભક્તિ ગીતો હતા. તેણીના અન્ય આલ્બમ્સમાં સાત સુરો ના સરનામ, પાલવ, સ્વરાભિષેક, અને અલ્લાક મલ્લાકનો સમાવેશ થાય છે.

8 / 14
 તેનું પ્રથમ બોલિવૂડ પ્લેબેક ગીત "હરિ પુત્તર" છે. એશ્વર્યા બોલિવુડની ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.મજમુદારે બે અઠવાડિયા માટે નચ બલિયે 4, સ્ટાર ટીવી માટે મમી કે સુપર સ્ટાર્સ, લિટલ સ્ટાર એવોર્ડ્સ-2008 અને હાર્મની સિલ્વર એવોર્ડ્સ 2008 સહિતના અનેક શોનું એન્કરિંગ પણ કર્યું છે.

9 / 14
2012માં ગુજરાતી સિંગર એશ્વર્યાએ તેની YouTube ચેનલ શરૂ કરી જેના 375,000 થી વધુ સબ્સ્ક્રાઇબર્સ અને 40 મિલિયનથી વધુ વ્યૂ છે.  2009માં ત્રણ વખત શ્રેષ્ઠ પ્લેબેક સિંગરનો ગુજરાત રાજ્ય પુરસ્કાર જીત્યો છે.

10 / 14
એશ્વર્યાએ માત્ર 22 ભાષાઓમાં ગીતો જ ગાયા નથી, તેણે ડિઝનીની એનિમેટેડ ફિલ્મ ફ્રોઝનની પ્રિન્સેસ અન્નાને પણ પોતાનો અવાજ આપ્યો છે. ઐશ્વર્યાએ ફ્રોઝન પ્રિન્સેસ માટે પણ ડબિંગ કર્યું હતું.

11 / 14
તમને જણાવી દઈએ કે, ગુજરાતી સિંગર એશ્વર્યા મજમુદાર એક કાર્યક્રમનો મસમોટો ચાર્જ લે છે.

12 / 14
 તમને જણાવી દઈએ કે, એશ્વર્યા મજમુદારની સગાઈ થઈ ચૂકી હતી પરંતુ રિપોર્ટ મુજબ અમુક કારણોસર આ સગાઈ તુટી ગઈ છે.

13 / 14
ઐશ્વર્યા મજમુદારે તેનું પ્રારંભિક શિક્ષણ અમદાવાદની દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી પૂર્ણ કર્યું છે. એશ્વર્યાની ચાહકો ખુબ મોટી સંખ્યામાં છે.

14 / 14
Follow Us:
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video

પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ

વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ

તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ

હિટ એન્ડ રનના ભયાવહ સીસીટીવી ફુટેજ આવ્યા સામે, કાર ચાલક હજુ ફરાર

ભાવનગરમાં પૈસા લઈને ભાજપના સદસ્ય બનાવવાનો વીડિયો વાયરલ- Video

દેશી દારૂની ભઠ્ઠીમાં દરોડા બાદ DCP ઝોન-2એ આપ્યુ ચોંકાવાનારુ નિવેદન

ભાવનગરમાં શરુ થયુ રાજ્યનું સર્વપ્રથમ ગ્રીન ATM

14 યુવતીઓને પ્રેમજાળમાં ફસાવનાર શાહબાઝ વિરુદ્ધ તપાસ તેજ

ભાદરવી પૂનમે શક્તિપીઠ અંબાજીમાં મા અંબાને અર્પણ કરાઈ સૌથી મોટી ધજા

g clip-path="url(#clip0_868_265)">