13 સપ્ટેમ્બર 2024

સિક્સર ફટકાર્યા  વિના સદી

આ ખેલાડીઓએ  સિક્સર ફટકાર્યા વિના  ઘણી સદી ફટકારી હતી

Pic Credit- AFP/ PTI/ Instagram/ GETTY

હાશિમ અમલાએ એક પણ સિક્સર ફટકાર્યા વિના  39 સદી ફટકારી

Pic Credit- AFP/ PTI/ Instagram/ GETTY

સચિન તેંડુલકરે 100 માંથી  36 સદી એક પણ સિક્સર ફટકાર્યા વિના ફટકારી હતી

Pic Credit- AFP/ PTI/ Instagram/ GETTY

એલિસ્ટર કૂકે  એકપણ સિક્સર ફટકાર્યા વિના 33 સદી ફટકારી હતી

Pic Credit- AFP/ PTI/ Instagram/ GETTY

કુમાર સંગાકારાએ  32 સદી એકપણ સિક્સર ફટકાર્યા વિના પૂરી કરી હતી

Pic Credit- AFP/ PTI/ Instagram/ GETTY

રાહુલ દ્રવિડેએક પણ સિક્સર ફટકાર્યા વિના કુલ 32 સદી ફટકારી હતી

Pic Credit- AFP/ PTI/ Instagram/ GETTY

વિરાટ કોહલીએ એક પણ સિક્સર ફટકાર્યા વિના  29 સદી પૂરી કરી છે

Pic Credit- AFP/ PTI/ Instagram/ GETTY

રિકી પોન્ટિંગે એક પણ સિક્સર ફટકાર્યા વિના  28 સદી પૂરી કરી હતી

Pic Credit- AFP/ PTI/ Instagram/ GETTY