IPO હોય તો આવો! 70 રૂપિયાની ઈશ્યુ કિંમત, 71 રૂપિયાનું પ્રીમિયમ, આ IPOના જોરદાર લિસ્ટિંગના સંકેત
જો ઇશ્યૂ કિંમતના ઉપર બેન્ડ એટલે કે 70 રૂપિયા સાથે સરખામણી કરવામાં આવે તો શેર 141 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. આ 100 ટકાથી વધુ પ્રીમિયમ દર્શાવે છે. લાયકાત ધરાવતા સંસ્થાકીય ખરીદદારો (QIBs)નો હિસ્સો 209.36 વખત સબસ્ક્રાઇબ થયો હતો, જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકારોની શ્રેણી 41.50 વખત સબસ્ક્રાઇબ થયો હતો.
Most Read Stories