iPhone 16 Pro Max નહીં પણ આ છે દુનિયાનો સૌથી મોંઘો iPhone, કિંમત જાણી આંખો ચાર થઈ જશે

iPhone સંબંધિત કિડની વેચવાના મિમ્સ વારંવાર ફરતા હોય છે. પરંતુ અમે એવા iPhone વિશે જણાવી રહ્યા છીએ જેને પ્રોપર્ટી વેચીને પણ નહીં , કીડની તો રહેવા દો. તેની ખાસિયત એ છે કે ફોનમાં 25 કેરેટ ગોલ્ડ અને પિંક ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

| Updated on: Sep 12, 2024 | 12:23 PM
iPhone 16 સિરીઝ ભારત સહિત વિશ્વભરમાં લોન્ચ કરવામાં આવી છે. આ સીરીઝનો સૌથી મોંઘો ફોન iPhone 16 Pro Max છે, જે Appleનું લેટેસ્ટ iPhone મોડલ છે. પરંતુ એક આઇફોન મોડેલ પણ છે જે વિશ્વનો સૌથી મોંઘો આઇફોન છે. જેની કિંમત જાણી આંખો ચાર થઈ જશે.

1 / 6
iPhone 16 Pro Maxની કિંમત અમેરિકામાં $1199 અને ભારતમાં 1.45 લાખ રૂપિયા છે. પરંતુ વિશ્વના સૌથી મોંઘા iPhoneની કિંમત 450 કરોડ રૂપિયાની આસપાસ છે. એકંદરે બંને કિડની વેચ્યા પછી પણ આ iPhone ખરીદી શકાતો નથી.

2 / 6
વિશ્વનો સૌથી મોંઘો આઇફોન ફાલ્કન સુપરનોવા આઇફોન 6 પિંક ડાયમંડ છે. આ iPhone હીરાથી જડાયેલો છે. ફોનની કિંમત લગભગ 48.5 મિલિયન ડોલર એટલે કે અંદાજે 450 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ગુલાબી હીરાથી જડિત હોવા ઉપરાંત, ફોનની બોડી 24 કેરેટ સોનાથી ઢંકાયેલી છે.

3 / 6
iPhone 6 ચાર સ્ટોરેજ વિકલ્પોમાં લોન્ચ કરવામાં આવ્યો હતો - 16 GB, 32 GB, 64 GB અને 128 GB. તેનું વજન 129 ગ્રામ છે. ફોનનું ડિસ્પ્લે 4.7 ઇંચ છે, જે IPS ટેક્નોલોજીને સપોર્ટ કરે છે.

4 / 6
આ મોડેલમાં 64-બીટ આર્કિટેક્ચર સાથે A8 ચિપ આપવામાં આવી હતી. આ સિવાય 8 મેગાપિક્સલનો iSight કેમેરા પણ આપવામાં આવ્યો હતો. તેનો ફ્રન્ટ કેમેરો 1.2 મેગાપિક્સલનો છે. આ iPhone iOS 9 ઓપરેટિંગ સપોર્ટ સાથે આવ્યો છે.

5 / 6
iPhone 6 ને 17 ઓક્ટોબર 2014 ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો અને ભારતમાં તેની કિંમત રૂ 53,500 થી શરૂ થઈ હતી. હવે એપલે તેનું વેચાણ બંધ કરી દીધું છે, તમે તેને રિફર્બિશ્ડ અથવા સેકન્ડ હેન્ડ યુનિટ તરીકે ખરીદી શકો છો.

6 / 6
Follow Us:
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ

સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર

ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી

આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત

ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી

સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !

રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ

આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા

વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય

રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video

g clip-path="url(#clip0_868_265)">