Rush To Buy : આ એરલાઈનના શેર ઉડ્યા, 74 સુધી ગયો ભાવ, રોકાણકારોની ભારે ખરીદી, કંપનીએ બનાવ્યો ખાસ પ્લાન
5 ફેબ્રુઆરી 2024ના રોજ આ શેર રૂ. 77.50ના સ્તરે પહોંચ્યો હતો. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી છે. ઓક્ટોબર 2023માં આ શેરની કિંમત 34 રૂપિયા હતી. આ શેરનો 52 સપ્તાહનો નીચો સ્તર છે. આ વાતાવરણ વચ્ચે રોકાણકારો ખાનગી ક્ષેત્રની એરલાઈનના શેર પર રોકાણકારો તુટી પડ્યા હતા.
Most Read Stories