કરોડોનું ઘર અનેક લગ્ઝરી ગાડીઓની માલિક છે રેસલર, લાખો રુપિયાનો કરજો, જાણો વિનેગ ફોગાટની સંપત્તિ કેટલી છે

ભારત માટે કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમમાં મેડલ જીતનારી વિનેશ ફોગાટ હરિયાણા વિધાનસભામાં ચૂંટણી લડી રહી છે. તો આજે આપણે વિનેશ ફોગાટની સંપત્તિ વિશે વાત કરીશું

| Updated on: Sep 12, 2024 | 12:00 PM
ભારત માટે કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મેડલ જીતનારી વિનેશ ફોગાટ પોતાની રાજનીતિક ઈનિગ્સની શરુઆત કરી ચૂકી છે.તેમણે 10 સપ્ટેમબરના રોજ હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024ની જુલાના સીટથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે નામાંકન પત્ર દાખલ કર્યું છે.

1 / 8
હવે તે કોંગ્રેસ પાર્ટીમાંથી હરિયાણા વિધાનસભાની ચૂંટણી લડી રહી છે. પાર્ટીએ તેમને જુલાના વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. વિનેશ ફોગાટે બુધવારે પોતાનું નોમિનેશન ફાઈલ કર્યું છે, જેમાં તેણે પોતાની નેટવર્થની વિગતો આપી છે. ચાલો તમને જણાવીએ કે વિનેશ ફોગાટ પાસે કેટલી મિલકત છે?

2 / 8
વિનેશ ફોગાટ કરોડો રુપિયાની માલિક છે. તેની પાસે અનેક મોંઘા ઘરથી લઈ લગ્ઝરી ગાડીઓ પણ છે. સોના , ચાંદી સિવાય તેમણે શેર માર્કેટમાં પણ લાખો રુપિયાનું રોકાણ કર્યું છે. તેમ છતાં વિનેશ ફોગાટ પર દેણું છે.

3 / 8
વિનેશ ફોગાટની પાસે એક કરોડ 10 લાખ રુપિયાની ચલ સંપત્તિ છે. તેમજ 2 કરોડ રુપિયાની અચલ સંપત્તિ છે. તેના પતિ સોમવીર રાઠી પાસે 57 લાખ 35 હજાર રુપિયાની ચલ સંપત્તિ છે.

4 / 8
વિનેશ ફોગાટની પાસે 6 સપ્ટેબર 2024ની તારીખ સુધી 1 લાખ 95 હજાર રુપિયા રોકડા હતા. તેના અલગ અલગ એકાઉન્ટમાં અંદાજે 40 લાખ રુપિયા છે. તેના નામે 1.5 લાખ રુપિયાની ઈન્શોયરન્સ પોલિસી છે.

5 / 8
વિનેશ ફોગાટ અનેક લગ્ઝરી ગાડીઓની માલકિન છે. તેની પાસે 35 લાખ રુપિયાની કિંમતની વોલ્વો ગાડી પણ છે. તેમણે સોના,ચાંદીમાં પણ પૈસા રોક્યા છે. 2 લાખ 25 હજારનું સોનું અને 50 ગ્રામ ચાંદી, આ બધું જ મેળવી તેની પાસે કુલ એક કરોડ 10 લાખ રુપિયાની ચલ સંપત્તિ છે.

6 / 8
વિનેશ પોતાના પતિ સાથે સોનીપતમાં આલીશન ઘરમાં રહે છે. વર્ષ 2019માં આ ઘર ખરીદ્યું હતુ. 5 વર્ષ પહેલા 6750 સ્ક્વેર ફુટ ઘરની કિંમત 85 લાખ રુપિયા હતા. વિનેશના ઘરની કિંમત અંદાજે 2 કરોડ રુપિયા છે.

7 / 8
વિનેશ ફોગાટ અને તેના પતિની કાર લોન ચાલુ છે. વિનેશ ફોગટના નામે 13.61 લાખ રૂપિયાની કાર લોન છે, એટલે કે, વિનેશને ગાડી માટે અંદાજે 13 લાખ રુપિયા ચૂકવવાના  બાકી છે.

8 / 8
Follow Us:
દિલ્હીમાં પીએમ મોદી- લોકસભાના અધ્યક્ષને મળતા સીએમ ભૂપેન્દ્ર પટેલ

મકરપુરાની સેન્ટ બેસિલ સ્કૂલમાં બાળકી સાથે આયાએ કર્યા શારિરીક અડપલા

બનાસકાંઠામાં અલગ - અલગ મીલોમાંથી હજારો લીટર તેલનો જથ્થો કરાયો જપ્ત

ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મના કેસમાં SITની ટીમ દ્વારા તપાસ શરુ

હરિયાણામાં કોંગ્રેસ કાર્યાલયેથી ઢોલીઓને પણ આપી દેવાઈ રજા- જુઓ Video

ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં દુષ્કર્મની ઘટનાના આંકડા આવ્યા સામે

રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો

નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ

રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર

ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
g clip-path="url(#clip0_868_265)">