13 સપ્ટેમ્બર 2024

રોહિત શર્માનો ભાઈ  શું કરે છે?

 રોહિત શર્મા સફળ ક્રિકેટર કરોડોની સંપત્તિનો માલિક

Pic Credit -  PTI/AFP/Instagram

રોહિત વિશે બધા જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે તેનો ભાઈ શું કરે છે?

Pic Credit -  PTI/AFP/Instagram

રોહિત શર્માના  નાના ભાઈનું નામ વિશાલ છે  તે લાઈમલાઈટથી દૂર રહે છે

Pic Credit -  PTI/AFP/Instagram

રોહિતની જેમ વિશાલ પણ પરિણીત છે અને તેને  એક પુત્રી છે

Pic Credit -  PTI/AFP/Instagram

વિશાલ બિઝનેસ ડેવલપમેન્ટનું  કામ કરે છે અને ક્રિકિંગડમ ક્રિકેટ એકેડમી ચલાવે છે

Pic Credit -  PTI/AFP/Instagram

આ ક્રિકેટ એકેડમીની શરૂઆત ખુદ રોહિત શર્માએ કરી છે

Pic Credit -  PTI/AFP/Instagram

વિશાલ એકેડેમીનું  મામ કામકાજ સંભાળે છે

Pic Credit -  PTI/AFP/Instagram

તાજેતરમાં વિશાલે ઈન્ડોનેશિયામાં ક્રિકેટિંગ એકેડમી પણ શરૂ કરી છે

Pic Credit -  PTI/AFP/Instagram