13 September  2024

Photo : Instagram

ગુજરાતી સિંગર બોલિવુડમાં મચાવી રહી છે ધમાલ

13 September  2024

Photo : Instagram

બોલિવુડમાં પણ ગુજરાતી સિંગરની બોલબાલા વધી રહી છે

13 September  2024

Photo : Instagram

ભૂમિ ત્રિવેદી એક ગુજરાતી સિંગર છે

Photo : Instagram

ભૂમિ ત્રિવેદીનો જન્મ વડોદરામાં થયો છે

Photo : Instagram

ઈન્ડિયન આઈડોલની રનર અપ પણ રહી ચૂકી છે

Photo : Instagram

ભૂમિએ ગોલિયોં કી રાસલીલા: રામ-લીલા સહિત બોલિવુડ ગીતમાં અવાજ આપી ચૂકી છે

Photo : Instagram

ભૂમિ ત્રિવેદી બોલિવૂડ સિંગર તરીકે પણ હિટ ગીતો આપ્યા છે

Photo : Instagram

સિંગર પોતાના ગીતોથી સ્ટેજ પર આગ લગાવી દે છે

Photo : Instagram

સિંગરની માતા લોક ગાયિકા છે