Cheap EV Car: લોન્ચ થઈ Nexon EV કરતા પણ સસ્તી ઇલેક્ટ્રિક કાર, કિંમત છે 10 લાખ કરતા પણ ઓછી
MG મોટરે ગ્રાહકો માટે 10 લાખ રૂપિયાથી પણ સસ્તી નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. આ ઈલેક્ટ્રિક કાર ખરીદનારા ગ્રાહકોને કંપની તરફથી માત્ર એક નહીં પરંતુ અનેક ફાયદાઓ મળશે. ચાલો જાણીએ આ ઇલેક્ટ્રિક કારની કિંમત કેટલી છે? Nexon EVની પ્રારંભિક કિંમત 14.49 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.
Most Read Stories