Travel Tips : પવિત્ર અંબાજી ધામમાં ભાદરવી પૂનમના મેળામાં આ રીતે જઈ શકો છો, જાણો

ગુજરાતમાં એવા કેટલાક ધાર્મિક સ્થળો આવેલા છે, જેનું ધાર્મિક મહત્વ ખુબ જ છે. ગુજરાતના બનાસકાંઠામાં અંબાજીનું મંદિર આવેલું છે. આ મંદિર માતા દુર્ગાના 51 શક્તિપીઠમાં સામેલ છે. અહિ દર વર્ષે લાખો શ્રદ્ધાળુંઓ દર્શન માટે આવતા હોય છે.

| Updated on: Sep 12, 2024 | 3:36 PM
જો તમે પણ પરિવાર સાથે કે પછી પત્ની સાથે અંબાજીના દર્શને જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો જાણી લો અંબાજી મંદિરના આરતીનો સમય શું છે, તેમજ તમે કઈ રીતે અંબાજી પહોંચી શકો છો.

1 / 7
 પવિત્ર અંબાજી ધામમાં ભાદરવી પૂનમના મહામેળામાં જઈ રહેલા પદયાત્રિઓની સુરક્ષા અને સલામતી માટે રેડિયમ પટ્ટીનું વિતરણ કરીને ગુજરાત પોલીસ દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા. (photo : GujaratTourism)

2 / 7
જો તમે ભાદરવી પૂનમના મેળામાં જઈ રહ્યા છો. તો આરતીના દર્શનનો સમય પણ જાણી લો, સવારે આરતી 6 કલાકથી 6 30 કલાકની રહેશે. સવારે 11 30 સુધી તમે માતાજીના દર્શન કરી શકો છો. તેમજ જોઈ લો ક્યારે મંદિરમાં દર્શન બંધ રહેશે.

3 / 7
નવરાત્રિમાં ગુજરાતના મંદિરો અને પંડાલોમાં પણ ભક્તોની ભીડ જોવા મળતી હોય છે. અંબાજી મંદિર ગુજરાત-રાજસ્થાનની સરહદ પર આવેલું છે. જે પાલનપુરથી અંદાજે 65 કિલોમીટર દુર અને આબુ પર્વતથી 45 કિલોમીટર દુર આવેલું છે.(photo : GujaratTourism)

4 / 7
આબુ રોડ રેલવે સ્ટેશનથી અંબાજી મંદિર 20 કિલોમીટર દુર છે. અહિ જવા માટે આબુ રોડ રેલવે સ્ટેશન નજીકનું રેલવે સ્ટેશન છે. તમે આબુ રોડ રેલવે સ્ટેશન સુધી ટ્રેનમાં બેસી અંબાજી મંદિર જઈ શકો છો.

5 / 7
જો તમે અંબાજી મંદિર ફ્લાઈટ દ્વારા જવા માંગો છો. તો સૌથી નજીક એરપોર્ટ અમદાવાદનું સરદાર વલ્લભ ભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ છે. જે અંબાજી મંદિરથી અંદાજે 186 કિલોમીટર દુર છે.

6 / 7
જો તમારે બાઈક લઈને  કે પોતાની પર્સનલ કાર લઈને અંબાજી મંદિર જવું છે. તો અમદાવાદ અહિથી 185 કિલોમીટર દુર છે. આ સિવાય આબુ રોડ સ્ટેશન અહિથી 20 કિલોમીટર, માઉન્ટ આબુ 45 કિલોમીટર,પાલનપુર 45 કિલોમીટર અને દિલ્હીથી 700 કિલોમીટર દુર હોય છે. આ શહેરોમાંથી તમે બાય રોડ પણ જઈ શકો છો.

7 / 7
Follow Us:
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video

પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ

વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ

તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ

હિટ એન્ડ રનના ભયાવહ સીસીટીવી ફુટેજ આવ્યા સામે, કાર ચાલક હજુ ફરાર

ભાવનગરમાં પૈસા લઈને ભાજપના સદસ્ય બનાવવાનો વીડિયો વાયરલ- Video

દેશી દારૂની ભઠ્ઠીમાં દરોડા બાદ DCP ઝોન-2એ આપ્યુ ચોંકાવાનારુ નિવેદન

ભાવનગરમાં શરુ થયુ રાજ્યનું સર્વપ્રથમ ગ્રીન ATM

14 યુવતીઓને પ્રેમજાળમાં ફસાવનાર શાહબાઝ વિરુદ્ધ તપાસ તેજ

ભાદરવી પૂનમે શક્તિપીઠ અંબાજીમાં મા અંબાને અર્પણ કરાઈ સૌથી મોટી ધજા

g clip-path="url(#clip0_868_265)">