Jio, Airtel અને Viને ટક્કર આપી રહ્યો છે BSNLનો આ 139 રુપિયાનો પ્લાન, જાણો અહીં ડિટેલ

BSNL તેના સસ્તા રિચાર્જ પ્લાન્સ માટે પણ ખૂબ જ પ્રખ્યાત થઈ રહ્યું છે અને આજે અમે તમારા માટે 140 રૂપિયાથી પણ ઓછી કિંમતથી શરૂ થતા 28 દિવસની વેલિડિટી વાળો જબરદસ્ત પ્લાન લાવ્યા છે ત્યારે ચાલો જાણીએ અહી સમગ્ર માહિતી

| Updated on: Sep 11, 2024 | 5:21 PM
મિત્રો, તમે બધા જાણો છો કે હાલમાં, Jio અને Airtel સહિત ઘણી ટેલિકોમ કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાનમાં ઘણો વધારો કર્યો છે, જેના કારણે ગ્રાહકો ખૂબ જ પરેશાન થઈ ગયા છે, પરંતુ મિત્રો, તમને જણાવી દઈએ કે BSNL કંપનીએ હવે તેના રિચાર્જમાં વધારો કર્યો છે. આ પ્લાન તેના સસ્તા રિચાર્જ પ્લાન્સ માટે પણ ખૂબ જ પ્રખ્યાત થઈ રહ્યા છે અને આજે અમે તમારા માટે 140 રૂપિયાથી પણ ઓછી કિંમતથી શરૂ થતા 28 દિવસની વેલિડિટી આપે છે ત્યારે ચાલો જાણીએ આ પ્લાન વિશે

1 / 6
તમને જણાવી દઈએ કે BSNL કંપનીનો આ રિચાર્જ પ્લાન 139 રૂપિયાનો છે જેમાં તમને 28 દિવસની વેલિડિટી મળે છે અને આમાં તમે અનલિમિટેડ કૉલિંગ સાથે દરરોજ 1.5 GB ડેટાનો ઉપયોગ કરી શકો છો . એકવાર ડેટા ખતમ થઈ જાય, તમે પ્રતિ સેકન્ડ 40 kbps પર ડેટાનો ઉપયોગ કરી શકો છો.

2 / 6
BSNLના આ 139ના પ્લાનમાં 1.5 GB ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળી રહી છે. આ પ્લાન તમે વેબસાઈટ કે પછી કોઈ રિટેલર પાસેથી રિચાર્જ કરાવી શકો છો.

3 / 6
જો તમે Jioના આ જ કેટેગરીનો પ્લાન કરાવો છો તો હાલ તેની કિંમત 299 થઈ ગઈ છે જેમાં તમને રોજનું 1.5 GB ડેટા મળે છે આ સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે સાથે જ રોજના 100 SMSની પણ સુવિધા કંપની દ્વારા આપવામાં આવે છે.

4 / 6
જો તમે Jioના આ જ કેટેગરીનો પ્લાન કરાવો છો તો હાલ તેની કિંમત 299 થઈ ગઈ છે જેમાં તમને પર ડેનું 1.5 GB ડેટા મળે છે આ સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે સાથે જ રોજના 100 SMSની પણ સુવિધા કંપની દ્વારા આપવામાં આવે છે.

5 / 6
આ સાથે  Viની વાત કરીએ તો તે પણ  AIRTEL જેટલો જ ચાર્જ 349 રુપિયા લઈ રહી છે જેમાં રોજનો 1.5 GB ડેટા મળે છે આ સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા અને રોજ 100 SMSની સુવિધા પણ આપી રહી છે.

6 / 6
Follow Us:
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ

સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર

ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી

આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત

ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી

સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !

રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ

આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા

વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય

રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video

g clip-path="url(#clip0_868_265)">