Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Emmy Awards હોસ્ટ કરનાર વીર દાસ પ્રથમ ભારતીય હશે, આ કલાકારોએ અભિનંદન પાઠવ્યા

વીરદાસ 2024 ઈન્ટરનેનશલ એમી એવોર્ડને હોસ્ટ કરશે. વીર અનેક બોલિવુડ ફિલ્મમાં જોવા મળી ચૂક્યો છે. એમી એવોર્ડસ એમેરિકામાં ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડમાંથી એક છે.

| Updated on: Sep 12, 2024 | 4:54 PM
અનન્યા પાંડેની કોમેડી વેબ સિરીઝ કોલ મી બેમાં કામકરનાર કોમેડિયન અને અભિનેતા વીર દાસ કોઈના કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. ફરી એક વખત બોલિવુડ અભિનેતા વીર દાસ ચર્ચામાં આવ્યો છે. વીર દાસ 2024ના ઈન્ટરનેશનલ એમી એવોર્ડને હોસ્ટ કરનાર પહેલો ભારતીય બન્યો છે.

1 / 5
આ સમાચારથી ખુશ થઈ અનેક બોલિવુડ સ્ટાર આલિયા ભટ્ટ, ઋતિક રોશન, પ્રિયંકા ચોપરા અને આયુષ્માન ખુરાનાએ પ્રતિક્રિયા આપી છે. આ વર્ષે એમી એવોર્ડસ ઈવેન્ટ 25 નવેમ્બરથી ન્યુયોર્કમાં શરુ થશે.

2 / 5
અભિનેતા વીર દાસે આ વાતની જાણકારી ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ પોસ્ટ પર બોલિવુડ સ્ટાર લાઈક અને રિએક્ટ કરી રહ્યા છે. ઋતિક રોશને કહ્યું અદભુત, સોની રાજદાને કહ્યું વાહ...

3 / 5
વીર દાસ પોતાના સ્ટેન્ડ અપ કોમેડી માટે જાણીતો છે. આ સિવાય અનેક બોલિવુડ ફિલ્મોમાં પણ જોવા મળી ચૂક્યો છે. વીર નેટફ્લિક્સની હંસમુખ અને એમેઝોનની અનેક સીરિઝમાં કામ કરી ચૂક્યો છે. હાલમાં અનન્યા પાંડે સાથે વેબ સિરીઝમાં જોવા મળ્યો હતો.

4 / 5
તમને જણાવી દઈએ કે, એમી એવોર્ડ અમેરિકામાં ટેલિવિઝન ઈન્ડસ્ટ્રી માટે સૌથી મોટો એવોર્ડમાંથી એક છે.આ એવોર્ડ દર વર્ષે આપવામાં આવે છે. જે ટેલિવિઝનની દુનિયાનો શ્રેષ્ઠ એવોર્ડ છે. એમી એવોર્ડ 3 ભાગમાં આપવામાં આવે છે. જેમાં પ્રાઈમટાઈમ એમી એવોર્ડસ, ડે ટાઈમ એમી એવોર્ડ્સ, સ્પેશિયલ એમી એવોર્ડ છે.

5 / 5
Follow Us:
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ

દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા

બેફામ બન્યા ખાણ માફિયા, રેતીનુ ગેરકાયદે ખનન કરવા નદીનું વહેણ રોક્યુ

પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો

ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ

કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું

ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !

ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ

આ 6 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે સફળતા મળશે

અડાલજમાંથી ઝડપાયો ગાંજાનો જથ્થો, આરોપીની ધરપકડ કરી હાથ ધરી તપાસ

g clip-path="url(#clip0_868_265)">