નાનો પણ કામનો, 5 રૂપિયાનો શેર ખરીદવા રોકાણકારોની લાગી લાઇન, કંપનીને મળ્યો મોટો ઓર્ડર, જાણો કંપની વિશે
Ajooni Biotech share માં 10 ટકાની અપર સર્કિટ લાગી અને ભાવ રૂપિયા 5.78 પર પહોંચી ગયો. શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 6.90 રૂપિયા છે. ઓગસ્ટ 2023માં શેરની કિંમત 3.38 રૂપિયા હતી. આ શેરનો 52 સપ્તાહનો નીચો સ્તર છે.
Most Read Stories