ધીરેન્દ્ર શાસ્ત્રી, જયા કિશોરી, પ્રેમાનંદ મહારાજ... જાણીતા આધ્યાત્મિક ગુરુઓ રોજ શું ખાય છે?

04 જાન્યુઆરી, 2025

Courtesy : Instagram

દેશમાં એવા ઘણા લોકો છે જેઓ તેમના આધ્યાત્મિક પ્રવચન અને પ્રેરણા માટે ખૂબ જાણીતા છે

Courtesy : Instagram

આ લોકો વિવિધ માધ્યમો દ્વારા લોકોને પ્રેરણા પૂરી પડે છે અને તેમને નવી રાહ ચિંધે છે

Courtesy : Instagram

જાણવું જરૂરી છે કે આ લોકો આટલા વ્યસ્ત શેડ્યૂલ બાદ શું ખાય છે જે તેમને દિવસભર ઉર્જા આપે છે

Courtesy : Instagram

પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજે તેમના એક વીડિયોમાં કહ્યું હતું કે તેમની બંને કિડની ખરાબ છે, તેથી દૂધ તો છોડો, પાણી પણ ખૂબ જ ઓછી માત્રામાં આપવામાં આવે છે

Courtesy : Instagram

ડાયાલિસિસને કારણે શરીરમાં કોઈ તાકાત બચી નથી, તેથી તેઓ માત્ર અડધી રોટલી અને થોડું શાક ખાય છે

Courtesy : Instagram

જયા કિશોરીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ હતું કે, 'હું ડાયટ પર ખૂબ ધ્યાન આપી રહી છું

Courtesy : Instagram

તેમણે કહ્યું હું જંક ફૂડ બિલકૂલ ખાતી નથી. હું શુદ્ધ અને સાત્વિક ખોરાક લઉં છું જેથી મારું વજન મેઇનટેન રહે છે

Courtesy : Instagram

જ્યારે હું મારા પરિવાર સાથે વેકેશન પર જાઉં છું, ત્યારે હું બધું જ ખાઉં છું, પરંતુ પરત ફર્યા બાદ મારી જૂની દિનચર્યા ફરી શરૂ કરું છું

Courtesy : Instagram

તેમણે કહ્યું કે 'મને મહારાષ્ટ્રીયન ફૂડ ખૂબ ગમે છે. મને ચણાનો લોટ અને ચોખાની વાનગી ખૂબ ગમે છે

Courtesy : Instagram

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ હતું કે તેઓ દિવસમાં એક વખત રોટલી ખાય છે અને દિવસમાં એક વખત ફળનો આહાર લે છે

Courtesy : Instagram

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ચાના ખૂબ શોખીન છે. એક સમયે દિવસમાં 30-40 ચા પીનારા ધીરેન્દ્ર શાસ્ત્રીએ હવે ચા પીવાનું ખૂબ ઓછું કરી દીધું છે

Courtesy : Instagram

અમોઘ લીલા પ્રભુ સવારે ઉઠીને સૌથી પહેલા ફળ ખાય છે. ત્યાર બાદ જો તમને ભૂખ લાગે તો નારિયેળ અથવા નારિયેળ પાણી સાથે આમળા ખાય છે

Courtesy : Instagram

તેઓ બપોરે રોટલી અને શાક ખાય છે. સાંજે પૌઆ, સૂપ કે ખીચડી ખાય છે. તે સવારે 9 થી 6 વચ્ચે જ ખાય છે અને ઈંટર્મિટેટ ફસ્ટિંગ કરે છે

Courtesy : Instagram

કંગના રનૌત લડશે 2024માં લોકસભા ચૂંટણી ! પિતાએ કહી આ મોટી વાત