Monthly Income : દર મહિને તમને મળશે 15,000 રૂપિયા, જાણો LIC ની આ યોજના વિશે
LICની જીવન ઉત્સવ યોજના એક શ્રેષ્ઠ નિવૃત્તિ યોજના છે જે ગેરેન્ટીડ પેન્શન પૂરું પાડે છે. તમારે દર મહિને રોકાણ કરી બાદમાં દર મહિને 15,000 નું પેન્શન મળે છે.
LIC ના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
Most Read Stories