સેમિકન્ડક્ટર સેક્ટરનો કિંગ બનશે ભારત, ટાટા ગ્રૂપે અહીં શરૂ કર્યું ઉત્પાદન
અશ્વિની વૈષ્ણવે દાવો કર્યો હતો કે આજે તમે જે પ્લાન્ટ જોઈ રહ્યા છો તે નિર્માણાધીન છે. તે અતિ આધુનિક સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે. આ ભારતનો સૌથી મોટો સેમિકન્ડક્ટર પ્લાન્ટ હશે, જે આસામમાં સ્થિત છે. ચાલો જાણીએ તેની વિશેષતા.
Most Read Stories