હીટવેવ
હીટવેવ એ અત્યંત ગરમ હવામાનનો સમયગાળો છે જે સામાન્ય રીતે બે કે તેથી વધુ દિવસો સુધી ચાલે છે. જ્યારે તાપમાન કોઈપણ પ્રદેશના સરેરાશ તાપમાન કરતા વધી જાય છે, ત્યારે તેને હીટવેવ કહેવામાં આવે છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, જ્યારે મેદાનોમાં મહત્તમ તાપમાન 40 °C અને પર્વતીય પ્રદેશોમાં 30 °C સુધી પહોંચે છે ત્યારે ગરમીનું મોજું શરૂ થાય છે.
જો તાપમાન 47 ° સે સુધી પહોંચે છે, તો તેને ગંભીર હીટ સ્ટ્રોક તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં, જ્યારે તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, ત્યારે ગરમીનું મોજું શરૂ થાય છે.
દાદીમાની વાતો: નૌતપાના દિવસોમાં રીંગણ ન ખાઓ… દાદીમા આવું કેમ કહે છે?
દાદીમાની વાતો: ભારતમાં પરંપરાઓ હવામાન અને ખોરાક વચ્ચે ઊંડો સંબંધ છે. ખાસ કરીને વૃદ્ધ મહિલાઓ અને દાદીઓ ખોરાક સંબંધિત નિયમો પર ખાસ ધ્યાન આપે છે. તેમાંથી એક છે નૌતપા દરમિયાન રીંગણ ખાવાની મનાઈ છે. ચાલો સમજીએ કે દાદીઓ નૌતપા દરમિયાન રીંગણ ખાવાની મનાઈ કેમ કરે છે.
- Meera Kansagara
- Updated on: May 31, 2025
- 10:32 am
શાળાએ જતા બાળકોને ગરમીથી બચાવવા માટે આ છે સરળ ટિપ્સ, આ બાબતોનું ધ્યાન રાખો
School Going Kids Care: ઉનાળામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ચાલો જાણીએ કે બાળકોને ગરમીથી કેવી રીતે સુરક્ષિત રાખી શકાય? ઉનાળાની ઋતુમાં આ ટિપ્સ ખૂબ જ ઉપયોગી થશે.
- Meera Kansagara
- Updated on: May 21, 2025
- 1:33 pm
આતંકવાદ અમને સ્વીકાર્ય નથી, તમે તૈયાર છો અને અમે પણ તૈયાર છીએ: ફારુક અબ્દુલ્લા
આજે 29 એપ્રિલ 2025ને મંગળવારના રોજ ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
- TV9 Gujarati
- Updated on: Apr 29, 2025
- 11:09 pm
રાજ્યમાં ગરમીનો કહેર, ક્યાં કેટલું તાપમાન નોંધાયું, જુઓ Video
હવામાન વિભાગે ગુજરાત માટે ચોંકાવનારી આગાહી કરી છે. હવે લોકો માટે ગરમીનો માર એટલો ગંભીર બનશે કે ઘરની બહાર પગ મુકતા પણ વિચાર કરવો પડશે.
- Ravi Prajapati
- Updated on: Apr 28, 2025
- 8:53 pm
Curd Recipe: દહીં જમાવવા માટે હવે નહીં થાય કોઈ સમસ્યા, આ 1 ટ્રિક જાણી લો, રાતોરાત બજાર જેવું જ ઘટ્ટ થઈ જશે દહીં
How to make curd in Summer: ખટાશ વગરનું દહીં સેટ કરવું એ એક ગૃહિણી માટે પડકાર બની જાય છે, પરંતુ જો તમને યોગ્ય પદ્ધતિ ખબર હોય તો તમે ઉનાળામાં પણ ઘરે સરળતાથી દહીં સેટ કરી શકો છો. તે પણ બજાર જેવું જ મોળું અને ઘાટુ.
- Meera Kansagara
- Updated on: Apr 27, 2025
- 11:15 am
AC Filter Cleaning: ACના ફિલ્ટરને કેટલા દિવસમાં સાફ કરવું જોઈએ? કરી આ ભૂલ તો કુલિંગ નહીં થાય
AC Filter Cleaning: તમને જણાવી દઈએ કે ACનું કોમ્પ્રેસર જેટલું મહત્વપૂર્ણ છે, તેનું ફિલ્ટર પણ તેટલું જ મહત્વપૂર્ણ છે. આપણું AC કેટલું ઠંડુ થશે તે મોટાભાગે તેના ફિલ્ટર પર આધાર રાખે છે.
- Devankashi rana
- Updated on: Apr 19, 2025
- 9:56 am
Mohabbat ka sharbat recipe : ઉનાળામાં ઘરે બનાવો મોહબ્બત કા શરબત, કાળઝાળ ગરમીથી આપશે રાહત
ઉનાળો આવતાની સાથે જ લોકો ઠંડા પીણા પીવાનું શરુ કરી દેતા હોય છે. ત્યારે કેટલીક વખત બજારના ઠંડા પીણા પીવાનું પસંદ કરતા હોય છે. પરંતુ કેટલીક વાર બહારના ઠંડા પીણા પીવાથી લોકો બીમાર પડી જાય છે. ત્યારે આજે અમે તમને ઘરે જ મોહબ્બત કા શરબત કેવી રીતે બનાવાય તે જાણીશું.
- Disha Thakar
- Updated on: Apr 18, 2025
- 11:24 am
Turmeric Milk: શું આપણે ઉનાળામાં હળદરવાળું દૂધ પી શકીએ? તેના ફાયદા અને ગેરફાયદા જાણો
Turmeric Milk in Summer: આયુર્વેદમાં શિયાળામાં તેનું નિયમિત સેવન કરવાની સલાહ આપવામાં આવી છે. પરંતુ પ્રશ્ન એ રહે છે કે ઉનાળામાં હળદરવાળું દૂધ પીવું યોગ્ય છે કે નહીં?
- Meera Kansagara
- Updated on: Apr 17, 2025
- 11:09 am
Kachi kerini Candy Recipe : બાળકોના દાઢે વળગે તેવી કાચી કેરીની કેન્ડી ઘરે જ બનાવો, કાળઝાળ ગરમીથી કરશે રક્ષણ
ઉનાળામાં કાચી કેરીનું સેવન સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. કાચી કેરીમાં વિટામીન સી, એન્ટીઓક્સીડેન્ટ અને અન્ય પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. કેટલાક લોકોને કાચી કેરી સ્વાદે ખાટા લાગતા હોવાથી તેને ખાવાનું ટાળે છે. તો આજે આપણે જોઈશું કે કેવી રીતે કાચી કેરીની કેન્ડી ઘરે બનાવી શકાય.
- Disha Thakar
- Updated on: Apr 15, 2025
- 2:38 pm
ચાના દીવાના છો? ઉનાળામાં ચા પીવાની સાચી રીત જાણી લો, દિવસમાં કેટલા કપ ચા પીવી જોઈએ?
Tea In Summer: ઉનાળામાં વધુ પડતી ચા પીવાથી શરીરને નુકસાન થઈ શકે છે. વધુ પડતી ચા પીવાથી શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે. જાણો દિવસમાં કેટલા કપ ચા પીવી જોઈએ?
- Meera Kansagara
- Updated on: Apr 15, 2025
- 1:26 pm
ઠંડી હવાનો સસ્તો જુગાડ ! 5 હજારથી પણ ઓછી કિંમતમાં મળી રહ્યા આ Air Coolers
તમને જણાવીશું કે 5000 રૂપિયા સુધીના બજેટમાં તમને કઈ કંપનીઓના એર કુલર મળશે, જે ગરમી દૂર કરવામાં અને તમને ઠંડી હવા આપવામાં મદદ કરશે.
- Devankashi rana
- Updated on: Apr 15, 2025
- 11:01 am
Papaya in Summer: શું ઉનાળામાં વધુ પડતું પપૈયા ખાવાથી નુકસાન થાય છે?
Papaya in Summer: ઉનાળાનું તાપમાન વધે છે તેમ શરીરને ઠંડુ રાખવાની જરૂર હોય છે. આવી સ્થિતિમાં આપણે ઘણા બધા ફળો ખાઈએ છીએ જે આપણા શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે અને સમય સમય પર ઉર્જા પણ આપે છે. છે. પપૈયા ઉનાળામાં ખાવામાં આવતું એક પ્રકારનું ફળ છે, જે આ ઋતુમાં શરીરને ઠંડુ રાખવાનું કામ કરે છે.
- Meera Kansagara
- Updated on: Apr 14, 2025
- 2:51 pm
Summer season: ઉનાળામાં ગરમ પાણી પીવું જોઈએ કે નહીં? શરીર પર તેની શું અસર થાય છે?
જ્યારે પણ ગરમીનું તાપમાન વધે છે ત્યારે આપણને ઠંડુ પાણી પીવાનું મન થાય છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે ઉનાળામાં ગરમ પાણી પીવું જોઈએ કે નહીં? આપણે જાણીશું કે તેની સ્વાસ્થ્ય પર શું અસર પડે છે?
- Meera Kansagara
- Updated on: Apr 14, 2025
- 12:25 pm
ફરી ગરમીમાં શેકાવા થઈ જજો તૈયાર, બે દિવસ બાદ આકાશમાંથી વરસશે અગનગોળા – Video
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો ત્રાસ અનુભવાશે. આજના દિવસે પણ ગરમીનો સારો એવો પરચો ગુજરાતીઓને મળી ગયો છે.
- TV9 Gujarati
- Updated on: Apr 13, 2025
- 7:53 pm
RoohAfza Recipe : ઘરે 3 સ્ટેપમાં અપનાવી બનાવો રુહ અફઝા સિરપ, બજારમાંથી ખરીદવાની જરુર નહીં પડે
ઉનાળામાં લોકો ઠંડા પીણા પીવાના શોખીન હોય છે. ત્યારે કેટલાક લોકો જ્યુસ પીવાનું પસંદ કરતા હોય છે અથવા તો વિવિધ પ્રકારના શરબત પીવાનું પસંદ કરતા હોય છે. ત્યારે આજે અમે તમારા માટે રુહ અફઝાની રેસિપી જણાવીશું.
- Disha Thakar
- Updated on: Apr 12, 2025
- 1:24 pm