‘ખેલ અભી બાકી હૈ’, આ IPO પર રૂપિયાનો વરસાદ, રોકાણકારોએ પ્રથમ દિવસે જ ખર્ચ્યા 5,500 કરોડ રૂપિયા
સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઇનિંગ ટેક્નોલોજી લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર (IPO) સોમવારે વેચાણ માટે ખુલ્યાની મિનિટોમાં સંપૂર્ણ સબસ્ક્રાઇબ થઈ ગઈ હતી. IPOને પ્રથમ દિવસે કુલ 13.32 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું. BSE પર ઉપલબ્ધ ડેટા અનુસાર, IPOમાં મૂકવામાં આવેલા 2,08,29,567 શેરની સામે કુલ 27,75,00,862 શેર માટે બિડ કરવામાં આવી હતી.
IPO ની આવી અન્ય સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો..
Most Read Stories