આજે લોન્ચ થશે OnePlus 13 Series, મળશે શાનદાર ફિચર્સ
OnePlus 13 : આજે OnePlus 13 અને OnePlus 13R લૉન્ચ થવાની તૈયારીમાં છે. આ સ્માર્ટફોનમાં તમને પાવરફુલ બેટરીની સાથે શાનદાર કેમેરા, પાવરફુલ રેમ અને પ્રોસેસર મળશે. ચાલો જાણીએ આ સ્માર્ટફોનના ફીચર્સ વિશે.
Most Read Stories