Lemon : શું તમે પણ લીંબુ સીધું ચહેરા પર લગાવો છો? જાણો શું છે ગેરફાયદા
વિટામિન સીથી ભરપૂર લીંબુ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેને લગાવવાથી લઈને ખાવાથી ફાયદા થાય છે, પરંતુ ઘણા લોકો લીંબુ સીધું ચહેરા પર લગાવે છે, જેનાથી ત્વચાને ફાયદાની જગ્યાએ નુકસાન થાય છે.
Most Read Stories