Human Metapneumovirus : અત્યાર સુધીમાં HMPVના 6 કેસ નોંધાયા, એલર્ટ પર રાજ્ય સરકારો, જાણો ક્યાં કેટલા દર્દીઓ મળ્યા
Human Metapneumovirus : દેશમાં અત્યાર સુધીમાં હ્યુમન મેટાન્યૂમોવાયરસના 6 કેસ મળી આવ્યા છે. તમામ કિસ્સાઓમાં બાળકોમાં ચેપની પુષ્ટિ થઈ છે. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે સરકાર તેની સાથે વ્યવહાર કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ગભરાવાની જરૂર નથી.
સ્વાસ્થ્યના વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
Most Read Stories