Rajkot Company Share : 1450 સુધી જઈ શકે છે રાજકોટની આ કંપનીનો શેર, લિસ્ટિંગ ભાવથી 300% વધી છે કિંમત
આ રાજકોટની કંપનીના શેર્સ એક વર્ષથી ઓછા સમયમાં તેમની ઈશ્યુ કિંમતથી 300% થી વધુ ઉછળ્યા છે. IPOમાં કંપનીના શેરની કિંમત 331 રૂપિયા હતી. બ્રોકરેજ હાઉસ ઇક્વિરસે કંપનીના શેર માટે 1450 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે.
Most Read Stories