2 January 2025

ફોનના સ્પિકરમાંથી કચરો કેવી રીતે કાઢશો ? જાણો અહીં સરળ ટ્રિક 

Pic credit - gettyimage

આજકાલ ફોન દરેકની લાઈફલાઈન બની ગયો છે. મોબાઈલ ફોનમાં સહેજ પણ તકલીફ થાય તો વ્યક્તિ તરત જ ચિંતામાં પડી જાય છે.

Pic credit - gettyimage

આવી સ્થિતિમાં જો ફોનના સ્પિકરમાં કચરો ભરાઈ ગયો છે અને બરાબર અવાજ નથી આવતો તાત્કાલિક રિપેરિંગ સેન્ટરે ભાગવુ પડે છે

Pic credit - gettyimage

ફોનમાં નાની સમસ્યા હોય તો પણ રિપેરિંગમાં મોટો ખર્ચો થઈ જાય છે, ત્યારે આજે ચાલો જાણીએ ઘરેબેઠા કેવી રીતે સ્પિકર સાફ કરી શકાય

Pic credit - gettyimage

સોફ્ટ બ્રિસ્ટલ બ્રશ વડે સાફ કરો, બ્રશને જોરથી ન દબાવો કે ઘસો કારણ કે તેનાથી સ્પીકરને નુકસાન થઈ શકે છે.

Pic credit - gettyimage

આ સિવાય ફોનના સ્પીકરને સાફ કરવા માટે તમે કોટન કપડાનો પણ ઉપયોગ કરી શકો છો.

Pic credit - gettyimage

ફોન સ્પીકરને સાફ કરવા માટે તમે ઈયર ક્લિનિંગ બર્ડનો પણ ઉપયોગ કરી શકો છો, તેને સહેજ ફેરવીને સ્પીકરને સાફ કરી લો.

Pic credit - gettyimage

વિવિધ આકારો અને કદમાં વિશિષ્ટ સફાઈ સ્પંજ ઉપલબ્ધ છે જેનો ઉપયોગ તમારા ફોનની સ્પીકર ગ્રીલને સાફ કરવા માટે થઈ શકે છે.

Pic credit - gettyimage

આ સિવાય તમે સ્પિકર ક્લિનર એપનો ઉપયોગ કરીને પણ તમારા ફોનના સ્પિકરમાંથી કચરો  કાઢી શકો છો

Pic credit - gettyimage