Experts Say Buy: 230 રૂપિયા સુધી જશે આ બેંકનો શેર! રેખા ઝુનઝુનવાલા પાસે છે 2% ભાગ, એક્સપર્ટે કહ્યું ખરીદો
સપ્તાહના બીજા દિવસે મંગળવારે આ બેંકના શેરની કિંમત 199.75 રૂપિયા પર પહોંચી ગઈ હતી. 13 ઓગસ્ટ 2024ના રોજ શેર 206.55 રૂપિયા પર હતો. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી છે. અનુભવી રોકાણકાર રેખા ઝુનઝુનવાલા આ બેંકમાં 2 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે.
Most Read Stories