સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ,નર્સિંગ અભ્યાસના નામે ફી પડાવવાનું કારસ્તાન, જુઓ Video

નકલીની ભરમાર વચ્ચે બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ સામે આવી છે. સુરતના પુણામાં લા-સીટાડોલ કોમ્પલેક્સમાં એક દુકાનમાં મેડિકલનો અભ્યાસ થતો હોવાનું સામે આવ્યું છે. જીવનદીપ નામની બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ હોવાનું ખુલ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2024 | 2:47 PM

નકલીની ભરમાર વચ્ચે બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ સામે આવી છે. સુરતના પુણામાં લા-સીટાડોલ કોમ્પલેક્સમાં એક દુકાનમાં મેડિકલનો અભ્યાસ થતો હોવાનું સામે આવ્યું છે. જીવનદીપ નામની બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ હોવાનું ખુલ્યુ છે.

મળતી માહિતી મુજબ જીવનદીપ નામની બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટમાં વિદ્યાર્થિનીઓને મેડિકલના વિવિધ કોર્સ ભણાવાતા હતા. તેમાં GNM, DMLT, DPC, X-RAY, CT-SCANના કોર્સ ચાલતા હતા. વિદ્યાર્થિનીઓને ભણાવીને પરીક્ષા માટે બેંગ્લોર મોકલાતા હતા. વિદ્યાર્થિનીઓએ જ બેંગ્લોર પરીક્ષા આપવા જતી હોવાનું કબૂલાત કરી છે.

આ ઇન્સ્ટિટ્યુટમાં નર્સિંગના અભ્યાસના નામે ફી લેતા હોવાનું પણ સામે આવ્યું છે. કાયદા અને નિયમ વિરૂદ્ધ ઇન્સ્ટીટ્યુટ ચાલી રહી હતી. બોગસ ઇન્સ્ટીટ્યુટમાં વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરતી હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે.

જીવનદીપ ઇન્સ્ટીટ્યુટ બોગસ હોવાની શંકા જતા NSUIએ ગુજરાત પેરામેડિકલ કાઉન્સિલ સ્ટાફને ફોન કરીને વાત કરી હતી.જેમાં, પેરામેડિકલ કાઉન્સિલ સ્ટાફે પણ સ્વીકાર્યું કે, અહીં ભણીને બેંગ્લુરૂમાં પરીક્ષા આપવા જાય. આ પ્રકારનું કોઇ ઇન્સ્ટીટ્યુટ ગુજરાતમાં ના ચલાવી શકાય.

Follow Us:
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ

News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?

શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો

મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત

ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

g clip-path="url(#clip0_868_265)">