AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: BCCIની મોટી જાહેરાત, ટેસ્ટ સિરીઝના એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયામાં ફેરફાર, આ ખેલાડીની એન્ટ્રી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા BCCIએ ટીમ ઈન્ડિયાની ટીમમાં એક યુવા ખેલાડીનો સમાવેશ કર્યો છે. આ ખેલાડીએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી માત્ર 1 ટેસ્ટ મેચ રમી છે.

| Updated on: Nov 21, 2024 | 5:05 PM
Share
ટીમ ઈન્ડિયા પર્થ ટેસ્ટમાં જસપ્રીત બુમરાહની કેપ્ટન્સીમાં રમશે. આ મેચ પહેલા યુવા બેટ્સમેન દેવદત્ત પડિકલને ભારતીય ટીમની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને દેવદત્ત પડિકલ વિશે માહિતી આપી છે.

1 / 5
દેવદત્ત પડિક્કલ ભારત A ટીમનો ભાગ હતો અને તે સીનિયર ટીમ સાથે ઓસ્ટ્રેલિયામાં રોકાયો હતો. આવી સ્થિતિમાં દેવદત્ત પડિક્કલને પણ પર્થ ટેસ્ટમાં ટોપ ઓર્ડરમાં રમવાની તક મળી શકે છે. તેને નંબર 3 પર રમવા માટે મોટો દાવેદાર માનવામાં આવે છે.

2 / 5
દેવદત્ત પડિકલે આ વર્ષે ઈંગ્લેન્ડ સિરીઝ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. તે મેચમાં તેણે 65 રનની ઈનિંગ રમી હતી. તેણે ઓસ્ટ્રેલિયા A સામેની તાજેતરની શ્રેણીમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયા-A સામેની બે ચાર દિવસીય મેચમાં તેણે 36, 88, 26 અને એક રનની ઈનિંગ્સ રમી હતી.

3 / 5
આ સિવાય પડિક્કલને ટોપ ઓર્ડરમાં રમવાનો પૂરતો અનુભવ છે. પડિક્કલે અત્યાર સુધી 40 ફર્સ્ટ ક્લાસ મેચો પણ રમી છે, આ મેચોમાં તેણે 42.49ની એવરેજથી 2677 રન બનાવ્યા છે, જેમાં 17 અડધી સદી અને 6 સદી સામેલ છે.

4 / 5
પર્થ ટેસ્ટ માટે ભારતની ટીમ: જસપ્રીત બુમરાહ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઈશ્વરન, દેવદત્ત પડીક્કલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, રિષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર. (All Photo Credit : PTI / Getty )

5 / 5
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">