IPL 2025 Mega Auction Live : ક્યારે, ક્યાં અને કેવી રીતે મોબાઈલમાં મફતમાં જોઈ શકાશે ઓક્શન, જાણો

આઈપીએલ 2025નું મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરના રોજ છે. આ વખતે બીસીસીઆઈએ આઈપીએલ ઓક્શનનું આયોજન જેદ્દામાં કરવાનો નિર્ણય લીધો છે. તો જાણો ક્યાં અને ક્યારે તમે મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકશો.

| Updated on: Nov 24, 2024 | 10:20 AM
આઈપીએલ 2025 મેગા ઓક્શનની ક્રિકેટના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બીસીસીઆઈએ મેગા ઓક્શનનું આયોજન 24 અને 25 નવેમ્બરના રોજ જેદ્દામાં કર્યું છે. જો તમે આઈપીએલ લાઈવ ઓક્શન જોવા માંગો છો, તો જાણી લો તમે ક્યાં અને ક્યારે લાઈવ જોઈ શકશો.

1 / 6
ઈન્ડિયન પ્રીમિયર લીગના મેગા ઓક્શનમાં ખેલાડીઓ પર મોટી બોલી લાગશે. તો કેટલાક ખેલાડીઓની ઓક્શનમાં કિસ્મત ખુલશે. તમામ ખેલાડીઓના પ્રદર્શનના આંકડા ટીમ પાસે આવી ચૂક્યા છે. તેના આધારે ટીમે પોતાનું લિસ્ટ તૈયાર કર્યું છે.

2 / 6
આઈપીએલ મેગા ઓક્શન 2025ની શરુઆત 24 નવેમ્બરથી બપોરના 3 કલાકથી ઓક્શન શરુ થશે. જે મોડી રાત સુધી ચાલશે. પહેલો દિવસ ખુબ જ ખાસ હશે. કારણ કે, આ દરમિયાન માર્કી ખેલાડી પર સૌની નજર રહેશે.

3 / 6
 આ એવા ખેલાડી જેના પર સૌથી પહેલા બોલી લગાવવામાં આવે છે. આ તમામ ખેલાડીઓ ઈન્ટરનેશનલ અને આઈપીએલ લેવલ પર મોટું નામ હોય છે.તેને માર્કી ખેલાડી કહેવામાં આવે છે.

4 / 6
જો તમે રમત ગમત તેમજ આઈપીએલ મેગા ઓક્શનના પળે પળના સમાચાર જોવા માંગો છો. તો તમે ટીવી 9 ગુજરાતીની વેબસાઈટ પર આઈપીએલ મેગા ઓક્શનના લાઈવ બ્લોગમાં તમને તમામ અપટેડ મળતી રહેશે.

5 / 6
આઈપીએલ મેગા ઓક્શનની લાઈવ સ્ટ્રીમિંગની વાત કરીએ તો જો તમે ટીવી પર લાઈવ જોવા માંગો છો તો સ્ટાર સ્પોર્ટસ પર જોઈ શકો છો. તેમજ મોબાઈલ પર મેગા ઓક્શન તમે જિયો સિનેમા એપ પર જોઈ શકશો.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">