Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025ની મેગા ઓક્શનમાં આ 5 ટીમો નવા કેપ્ટનની શોધમાં, આ સીઝન ખુબ ખાસ હશે

આઈપીએલ 2025ના મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરના રોજ સઉદી અરબના જેદ્દામાં થશે. અહિ 5 ફ્રેન્ચાઈઝી આ વખતે ઓક્શનમાં નવા કેપ્ટનની શોધ કરતી જોવા મળશે.

| Updated on: Nov 24, 2024 | 10:21 AM
આઈપીએલ 2025નું મેગા ઓક્શન આ વખતે ખુબ જ ખાસ હશે. જેમાં અનેક ખેલાડીઓની કિસ્મતનો નિર્ણય 24 અને 25 નવેમ્બરના રોજ થશે. રિષભ પંત, શ્રેયસ અય્યર અને કે.એલ રાહુલ પણ આ ઓક્શનમાં જોવા મળશે.

1 / 5
  તો ટીમ ડેવિડ મિચેલ સ્ટાર્ક, જોસ બટલરના નામ પર મોટી બોલી લાગી શકે છે. ઈન્ડિન પ્રીમિયર લીગની 18મી સીઝન માટે થવા જઈ રહેલા ઓક્શનમાં 5 એવી ટીમ છે. જે ઓક્શનમાં નવા કેપ્ટનની શોધ માટે મેદાનમાં ઉતરશે.

2 / 5
આ લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાત્તા નાઈટ રાઈડર્સનું. જે ગત્ત વખતની ચેમ્પિયન છે.કોલકત્તાની ટીમ નવા કેપ્ટનની શોધમાં હશે. તો રિષભ પંતને દિલ્હીએ રિલીઝ કરતા દિલ્હી કેપિટલ્સ પણ નવા કેપ્ટનની શોધમાં છે.

3 / 5
આઈપીએલ 2025નું આ મેગા ઓક્શન 2 દિવસ સુધી ચાલશે. જેમાં તમામ 10 ટીમ 574 ખેલાડીઓ પર બોલી લગાવશે. આ ખેલાડીઓને આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે શોર્ટલિસ્ટ કર્યા છે. જેમાં અનેક સ્ટાર ખેલાડીઓના નામ પણ સામેલ છે.

4 / 5
પંજાબ કિંગ્સે માત્ર 2 ખેલાડીઓને રિટેન કર્યા છે. તો મજબુત ટીમ ઉભી કરવા માટે પંજાબ પણ નવા કેપ્ટનની શોધમાં જોવા મળશે. આરસીબી અને લખનૌ સુપર જાયન્ટસની ટીમ પણ મેગા ઓક્શનમાં પોતાના નવા કેપ્ટનની શોધ કરતી જોવા મળશે.

5 / 5
Follow Us:
સીઆર પાટીલે કહ્યું- ગુજરાત આજે પણ શ્રેષ્ઠ છે અને ભવિષ્યમાં પણ શ્રેષ્ઠ

વિકસીત ભારતનું સૌથી પહેલું વિકસીત રાજ્ય ગુજરાત હશે-CM ભૂપેન્દ્ર પટેલ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ

ધૂળેટીના દિવસે રાજુલામાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો,

ગુજરાતમાં ઉનાળો રહેશે આકરો ! ચિરાગ શાહે કરી હીટવેવની આગાહી

રાજ્યમાં રફ્તારની અલગ અલગ ત્રણ ઘટનામાં 6 નિર્દોષ લોકોએ ગુમાવ્યા જીવ

ગાંધીવગરમાં VIP રોડ પર બેફામ બનેલા નબીરાએ ચાલુ કારે કર્યા સ્ટંટ- Video

ગુજરાતના અનેક પ્રાંતોમાં ભાતીગળ પરંપરા સાથે કરાઈ હોળી પર્વની ઉજવણી

ભક્તિના રંગે રંગાયા ભાવિકો, મંદિરોમાં ઉમટ્યુ માનવ મહેરામણ

હત્યા, આત્મહત્યા કે અકસ્માત, ભેદ ભરેલ કેસનુ કોકડું ઉકેલાયું !

g clip-path="url(#clip0_868_265)">