21.11.2024
ઘરમાં એક સાથે 2 મની પ્લાન્ટ ઉગાડી શકાય ?
Image - Gettyimage
ઘર અને ઓફિસમાં મની પ્લાન્ટ રાખવો શુભ માનવામાં આવે છે.
ઘર અને કાર્યસ્થળ પર મની પ્લાન્ટ રાખવાથી સકારાત્મક અને સૌભાગ્યને આકર્ષિત કરે છે.
ઘરમાં 2 મની પ્લાન્ટ ઉગાડવાથી સકારાત્મકતા અને ધન લાભ થાય છે.
આ સાથે જ તણાવ અને ચિંતાને દૂર કરવામાં મદદ કરે છે.
દક્ષિણ - પૂર્વ દિશામાં મની પ્લાન્ટ રાખવાથી ધન આકર્ષિત થાય છે.
તેમજ ઉત્તર - પૂર્વ દિશામાં પણ તમે મની પ્લાન્ટને ઉગાડી શકો છો.
ઘરમાં 2 મની પ્લાન્ટ ઉચિત દૂરી પર રાખવા જોઈએ. આ સાથે જ તેની આસપાસ કચરા પેટી ન હોવી જોઈએ.
(આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )( Pic - GettyImages )
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
આ પણ વાંચો