ઘોડાની મદદથી દૂર થશે તમારી પથરી

21 નવેમ્બર, 2024

હાલના સમયમાં નાનાથી લઈ મોટા સૌ કોઈને પથરીની બીમારી સતાવે છે.

જોકે આ સમસ્યા કેટલાક લોકોને દવાથી સારું થઈ જાય. તો કેટલાક લોકોને ઓપરેશનની જરૂર પડે છે.

ત્યારે આજે અમે તમને પથરી દૂર કરવાના અનોખા ઉપાય વિશે જણાવશું.

આયુર્વેદમાં ઘોડા વડે પથરી દૂર કરવાના કેટલાક ઉપાયો વિશે જણાવવામાં આવ્યા છે.

Ashmari ચિકિત્સામાં આ સમગ્ર બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જે લોકોને પેશાબની પથરીની સમસ્યા હોય તેમને ઘોડે સવારી કરવી જોઈએ.

મહત્વનું છે કે જો તમારી પથરી નાની હોય તો આ ઈલાજ તમારા માટે કામનો છે.

જેટલા પણ મસલ્સ છે તેમનું ઘોડે સવારીથી રિલેક્સેશન વધશે.

આ ક્રિયાથી જો પથરી નાની છે તો તે પેશાબ વાટે બહાર નીકળી જશે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ પ્રયોગ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.