શિયાળામાં સૂકું નાળિયેર ખાવાથી શું થશે, જાણો એક્સપર્ટ પાસેથી
21 Nov 2024
Credit Image : Getty Images)
સૂકા નાળિયેરનો ઉપયોગ પૂજા-પાઠથી લઈને દરેક જગ્યાએ વાનગી બનાવવા માટે થાય છે અને તે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.
સૂકું નાળિયેર
સૂકા નાળિયેરમાં વિટામીન B6, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, કોપર, ફોસ્ફરસ જેવા એન્ટિઓક્સિડન્ટ જેવા પોષક તત્વો જોવા મળે છે.
પોષક તત્વ
ન્યુટ્રીશન નમામી અગ્રવાલ કહે છે કે સુકા નાળિયેરનો ગુણ ગરમ હોય છે. શિયાળામાં તેને ખાવાથી હેલ્થ માટે ફાયદો થાય છે.
એક્સપર્ટની રાય
સૂકા નાળિયેરમાં આયરન ભરપૂર માત્રામાં હોય છે, જે બ્લડમાં હિમોગ્લોબિનના લેવલને વધારવામાં મદદ કરે છે.
લોહીની ઉણપ
તેમાં ફિનોલિક કંપાઉન્ડ હોય છે, જે કોષોને ઓક્સિડેટીવ નુકસાનથી બચાવે છે. આ ઉપરાંત તે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે
ઈમ્યુનિટી બુસ્ટર
સૂકું નાળિયેર ખાવાથી સાંધાનો દુખાવો અને સોજો ઓછો થાય છે. તે સંધિવાના જોખમને ઘટાડવામાં પણ મદદ કરે છે
મજબૂત હાંડકા
સૂકા નારિયેળનું સેવન કરવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનને સુધારે છે.
પાચન
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
Chin Tapak Dum Dum : ‘ચીન ટપાક ડમ ડમ’ ક્યાંથી આવ્યું? 58 વર્ષ જૂની છે આ લાઈન, જુઓ Video
Rope Jump : એક દિવસમાં કેટલી વાર દોરડા કૂદવા જોઈએ?
વિટામિન B12….સૌથી વધુ મળશે આ શાકાહારી ચીજમાંથી
આ પણ વાંચો
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
Bajra no rotlo : શિયાળામાં બાજરાના રોટલા ખાવાના ફાયદા
Coconut Oil : શિયાળામાં ચહેરા પર લગાવો નાળિયેરનું તેલ, મળશે ફાયદા જ ફાયદા
Makai rotlo : મકાઈના રોટલામાં ક્યા વિટામિન જોવા મળે છે?
આ પણ વાંચો