Bigg Boss 18 : અમદાવાદની બોલ્ડનેસ ક્વિન અદિતિ મિસ્ત્રીએ બિગ બોસમાં એન્ટ્રી કરી, જુઓ ફોટો

બિગ બોસ 18માં એક સાથે 3 હોટ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ છે. તમને જણાવી દઈએ કે, 3 વાઈલ્ડ કાર્ડ માંથી એક ગુજરાતી સ્પર્ધક છે. તો ચાલો જાણીએ કે, કોણ છે આ ગુજરાતી મોડલ જેમણે બિગ બોસ 18માં એન્ટ્રી કરી છે.

| Updated on: Nov 21, 2024 | 3:47 PM
બિગ બોસ 18માં ફિટનેસ ઈન્ફ્યુલન્સ અદિતિ મિસ્ત્રીએ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરી છે. તો ચાલો જાણીએ કે તે કોણ છે આ અમદાવાદી ગર્લ અદિતિ મિસ્ત્રી કેમ ચર્ચામાં છે અને શું કરે છે.

1 / 5
અદિતિ મિસ્ત્રી એક મોડલ અને ડિજિટલ ક્રિએટર અને ફિટનેસ ઈન્ફ્યુલન્સ છે. અદિતિના સોશિયલ મીડિયા પર ફિટનેસને લઈ અનેક વીડિયો છે. સોશિયલ મીડિયા પર લાખો ચાહકો છે.

2 / 5
 તમને જણાવી દઈએ કે, અદિતિ મિસ્ત્રી સોશિયલ મીડિયા પર ખુબ ફેમસ છે. સોશિયલ મીડિયા પર ફિટનેસ સાથે જોડાયેલું કન્ટેન ચાહકો સાથે શેર કરતી રહે છે. મીડિયા રિપોર્ટ મુજબ અદિતિની કુલ સંપત્તિ અંદાજે 5 કરોડ રુપિયા છે.

3 / 5
તે મુખ્યત્વે મોડેલિંગ, ફિટનેસ ટ્રેનિંગ અને એપ્લિકેશનોમાંથી કમાણી કરે છે. તેના પિતા એક બિઝનેસમેન છે અને તેની માતા ગૃહિણી છે. તેનો જન્મ અને ઉછેર અમદાવાદમાં એક ગુજરાતી પરિવારમાં થયો છે.

4 / 5
અદિતિની ગૂગલ પ્લે સ્ટોર પર અદિતિ મિસ્ત્રી નામની પોતાની એન્ડ્રોઇડ એપ્લિકેશન છે. અદિતિ તેની ફિટનેસ પ્રત્યે સજાગ છે. જીમમાં જતી વખતેના ફોટો તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરે છે.

5 / 5
Follow Us:
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ

વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ

મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો

રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન

ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન

ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેકસ ફ્રી

રાજ્યમાં આગામી દિવસોમાં વર્તાશે ઠંડીનો ચમકારો

સુરત, જામનગર, વડોદરા, ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રની લાલ આંખ !

g clip-path="url(#clip0_868_265)">