7 રૂપિયા સુધી ઘટે શકે છે આ શેર, 56 દિવસમાં ભાવ 56% ઘટ્યો, રોકાણકારો સતત વેચી રહ્યા છે શેર
ટેલિકોમ કંપનીના શેર છેલ્લા 56 સત્રોમાં 56% ઘટ્યા છે. 29 ઓગસ્ટના રોજ શેર દીઠ 16.3 રૂપિયાના બંધ ભાવથી શેરમાં 56.4%નો તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. બ્રોકરેજ એ પણ જણાવ્યું હતું કે મુશ્કેલીમાં મુકાયેલી ટેલિકોમ કંપની આ ટ્રેન્ડને રિવર્સ કરવા અને નાણાકીય વર્ષનો અંત લાવવાનું વિચારી રહી છે.
Most Read Stories