અમેરિકામાં આરોપો બાદ અદાણી ગ્રૂપે લીધો મોટો નિર્ણય, નહીં રજૂ કરે આ બોન્ડ
અદાણી ગ્રૂપ દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે, જેમાં કંપનીએ બોન્ડને લગતો મોટો નિર્ણય લીધો છે. હકીકતમાં, અમેરિકન પ્રોસિક્યુટર દ્વારા ન્યૂયોર્કમાં દાખલ કરાયેલા કેસમાં કહેવામાં આવ્યું છે કે અદાણી ગ્રુપે ભારતમાં સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે 2110 કરોડ રૂપિયાની લાંચ આપી છે.
Most Read Stories