Huge Return: 1 લાખના બનાવ્યા 1 કરોડ, 7 રૂપિયાથી વધીને 700 રૂપિયાને પાર પહોંચ્યો આ સ્ટોક
આ કંપનીના શેરમાં 5 વર્ષમાં 10000% થી વધુનો ઉછાળો આવ્યો છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેર રૂ.7 થી વધીને રૂ. 700 થી ઉપર પહોંચી ગયા છે. 19 નવેમ્બર, 2024ના રોજ કંપનીના શેર રૂ. 737.95 પર બંધ થયા હતા.
Most Read Stories