AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adani Bribery Case : શું ગૌતમ અદાણીની ધરપકડ થશે? સમગ્ર મામલો શું છે જાણો

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી મોટી મુશ્કેલીમાં હોય તેમ લાગી રહ્યું છે. તેના પર અમેરિકામાં લાંચ અને છેતરપિંડીનો આરોપ છે. તેની સામે અમેરિકન કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં અદાણી અને તેમના ભત્રીજા વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.

| Updated on: Nov 21, 2024 | 2:23 PM
Share
યુએસ પ્રોસિક્યુટર્સે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અન્ય છ લોકો પર કથિત રૂપે રૂ. 2,110 કરોડ (265 મિલિયન) ની લાંચ આપવાનો આરોપ મૂક્યો છે.

1 / 6
આ લાંચ કથિત રીતે 2020 થી 2024 વચ્ચે આપવામાં આવી હતી. હવે કંપનીએ આ અંગે નિવેદન જાહેર કર્યું છે. અદાણી ગ્રુપે અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

2 / 6
અદાણીએ બુધવારના રોજ ગ્રીન એનર્જીમાં રોકાણ કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત ત્યારે કરવામાં આવી હતી. જ્યારે કંપનીના અધ્યક્ષે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનલ્ડ ટ્રમ્પને તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.હવે એવો સવાલ આવે છે કે, શું ગૌતમ અદાણીની ધરપકડ થશે. તો ગૌતમ અદાણીની ધરપકડ શક્ય નથી.

3 / 6
 જો ઈન્ટરપોલ વોરંટ મોકલે અને પોલીસ કાર્યવાહી કરે તો શું થશે, ઈન્ટરપોલ રેડકોર્નર નોટિસ કાઢે તો અદાણી 196 દેશ છે, ત્યાં જાય છે તો શક્યતા છે તે દેશની પોલીસ ધરપકડ કરી શકે. ટુંકમાં ગૌતમ અદાણી ભારતમાં જ સુરક્ષિત છે.

4 / 6
 ગૌતમ અદાણી અમેરિકા જશે, કારણ કે, ત્યાં બાઈડનનું પ્રશાસન બાઈડન દોઢ મહિનાના પ્રેસિડન્ટ છે. તો તેમની વાત રજુ કરી શકે છે. અને આગામી સુનાવણી માટે અંદાજે દોઢ મહિનાનો સમય માંગી શકે છે.

5 / 6
જો દોઢ મહિનાથી વધુનો સમય માંગે છે તો ટ્રમ્પ સત્તામાં આવી જશે. અને અંતે અદાણી પર આવેલું સંકટ ટળી શકે છે.

6 / 6
Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ

નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર

સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ

હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!

એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !

આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video

ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી

પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો

જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત

રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ

g clip-path="url(#clip0_868_265)">