Rajkot Video : રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા ! જાહેર રસ્તા પર 2 શખ્સો વિદેશી દારુની પાર્ટી કરતા હોવાનો વીડિયો વાયરલ

રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતો હોય છે. ત્યારે ગુજરાતમાં દારુબંધીના ખુલ્લેઆમ ધજાગરા ઉડ્યા છે. રાજકોટમાં જાહેર રસ્તા પર વિદેશી દારુની મહેફિલ માણી રહ્યાં હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2024 | 2:13 PM

ગુજરાતમાં દારુબંધી છે, છતા રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતો હોય છે. ત્યારે ગુજરાતમાં દારુબંધીના ખુલ્લેઆમ ધજાગરા ઉડ્યા છે. રાજકોટમાં જાહેર રસ્તા પર વિદેશી દારુની મહેફિલ માણી રહ્યાં હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.

એક વીડિયો સામે આવ્યો છે કે ખોડિયાર ડેરી પાસે બે શખ્સ ખુલ્લેઆમ દારુની મહેફિલ માણતા હોય છે. સ્થાનિકે વીડિયો બનાવતા શખ્સોએ ચાલતી પકડી હતી. વધુ પુછપરછ કરતાં જાતે જ બોટલ બતાવી હતી. બર્થ – ડે પાર્ટી હોવાના કારણે દારુ પીધાનું રટણ થતુ હોવાનું સામે આવ્યુ છે. લોકોને કાયદાનો ડર કેમ નથી તે સૌથી મોટો સવાલ છે.

ભાવનગરમાં ઝડપાયો હતો વિદેશી દારુનો જથ્થો

બીજી તરફ ભાવનગરમાં મોટાપાયે વિદેશી દારુ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. પોલીસે વિદેશી દારુથી ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. પેરોલ ફ્લો સ્કોડની ટીમે દારુની ભરેલી ટ્રકને ઝડપી પાડી હતી. વિદેશી દારુની 178 પેટી સહિત 15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે દારુ ભરેલ ટ્રક સાથે 2 આરોપી ઝડપી પાડ્યો હતો. અન્ય એક મુખ્ય બુટલેગર આરોપી ફરાર થયો હતો. રાજસ્થાનથી ભાવનગરમાં દારુ ઘુસાડવાનું ષડયંત્ર હોવાનું સામે આવ્યુ હતુ.

Follow Us:
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન
ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન
ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન
ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેકસ ફ્રી
ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેકસ ફ્રી
g clip-path="url(#clip0_868_265)">