Phoneમાં નથી આવી રહ્યા જરુરી મેસેજ એલર્ટ કે નોટિફિકેશન? કરી લો બસ આટલું

સ્માર્ટફોનમાં મહત્વના મેસેજ અને કોલ્સના નોટિફિકેશન ન આવવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો? આ સમસ્યાનું સમાધાન અમે લઈને આવ્યા છે માત્ર આ ટ્રિકથી તમે તમારા ફોનમાં નોટિફિકેશનને પાછા શરુ કરી શકો છો

| Updated on: Nov 21, 2024 | 12:46 PM
ઘણી વખત સ્માર્ટફોનમાં એવી સમસ્યા આવી જાય છે કે મહત્વના કોલ અને મેસેજ જોવામાં મોડું થઈ જાય છે કારણકે નોટિફિકેશન કે અલર્ટ મેસેજ આવતો નથી. આના કારણે જરુરી ફોન કોલ કે મેસેજ આપડે જોઈ શકતા નથી અને જ્યારે જોઈએ છે ત્યારે મોડુ થઈ ગયુ હોય છે. આના કારણે ઘણી વખત મહત્વ વસ્તુઓ ચૂકી જઈએ છે. આ સમસ્યા નો તમે પણ સામનો કરી રહ્યા છો તો આ સ્ટોરી તમારી માટે છે. અમે તમને આવી સ્થિતિમાં શું કરવું તેના વીશે જણાવી રહ્યા છે ચાલો જાણીએ અહીં સરળ ટ્રિક

1 / 7
આ પ્રકારની સમસ્યા મોટે ભાગે ત્યારે થાય છે જ્યારે કનેક્ટિવિટી સમસ્યા હોય અથવા એપ્લિકેશન સેટિંગ્સમાં કોઈ સમસ્યા છે. આ પ્રકારની સમસ્યા બેટરી અને સોફ્ટવેરની ખામીને કારણે પણ ઉભી થાય છે. ત્યારે તેના માટે બસ આટલું તમારા ફોનમાં કરી લેજો

2 / 7
બેટરી સેવરઃ સૌથી પહેલા તમારે ચેક કરવું પડશે કે તમારા ફોનમાં બેટરી સેવર ઓપ્શન ઓન નથી થઈ ગયુને એ ચેક કરી લેજો. જો તે  ચાલુ હશે તો ફોનમાં કોઈ પણ નોટિફિકેશન નહીં આવે અને તમે પરેશાન થઈ જશો આથી તેને પહેલા જ બંધ કરી દો.

3 / 7
Do Not Disturb : જો તમારા ફોનમાં Do Not Disturb મોડ ઓન હશે તો પણ તમને કોઈ એલર્ટ મેસેજ કે નોટિફિકેશન નહીં આવે આથી તમારા ફોનમાં તે ચાલુ હોય તો  ડિસેબલ કરવું પડશે. તેના ઓટો ટર્ન ઓન વિકલ્પને પણ દૂર કરો. આ મોડ ઓન થવાથી ફોનમાં આવતા નોટિફિકેશન બંધ થઈ જશે.

4 / 7
નોટિફિકેશનઃ જે એપ માટે તમે નોટિફિકેશન ઇચ્છો છો તે એપ પર જઈ એક વાર ચેક કરો કે નોટિફિકેશનનું ઓપ્શન બંધ તો નથી થઈ ગયુ. જો તે બંધ થઈ ગયુ હોય તો તો ઓન કરી દેજો. આમ કરવાથી નોટિફિકેશન પાછા આવવા લાગશે.

5 / 7
Apps અપડેટ કરો : ઘણી એપ્લિકેશનમાં એવું થાય છે કે જો તે અપડેટેડ ના હોય તો મેસેજ અલર્ટ કે નોટિફિકેશન મળતુ નથી. આથી પહેલા એપ અપડેટેડ છે કે નહીં તે ચેક કરી લેજો અને ના હોય તો અપડેટ કરી લેજો.

6 / 7
ફોનને રીસ્ટાર્ટ કરો: ઉપરની તમામ પ્રક્રિયા કર્યા પછી પણ મેસેજ ના મળે તો ફોનને રીબૂટ કે રીસેટ કરવાની આ એક સરળ રીત છે. ફોન રિ-સ્ટાર્સ કરવાથી ફરીથી નોટિફિકેશન મળવા લાગશે.

7 / 7
Follow Us:
સૂચિત જંત્રીના ભાવવધારા મામલે મોટા સમાચાર

ભવનાથ અતિથિ ભવનને લઈને વિવાદ, છોકરા-છોકરીઓને પણ રુમ આપતા હોવાનો આક્ષેપ

વિરમગામ - ધ્રાંગધ્રા હાઈવે પર MD ડ્રગ્સનું વેચાણ કરનારો આરોપી ઝડપાયો

ખ્યાતિકાંડ બાદ હવે નસબંધી કાંડ ! યુવકની જાણ બહાર જ કરી દેવાઈ નસબંધી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક જ પરીક્ષાના 2 અલગ પરિણામ, જાણો શું છે ઘટના

સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમમાં ! ભોજનમાંથી જીવાત નીકળી

ગાંધીનગરમાં 55 લાખનું સાયબર ફ્રોડ કરનાર 2 આરોપી પોલીસ સકંજામાં

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે પ્રગતિના સંકેત

ગુજરાતમાં કાતિલ ઠંડી વચ્ચે માવઠાની આગાહી

વલસાડ : સિરિયલ કિલર આરોપીની પૂછપરછમાં વધુ એક હત્યાનો ખુલાસો

g clip-path="url(#clip0_868_265)">