AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yog Mudra : યોગની આ ચાર મુદ્રા કરવાથી થાય છે અનેક ફાયદા, જાણો અહીં

આ લેખ યોની મુદ્રાના વિવિધ પ્રકારો, તેમના ફાયદા સમજાવે છે. આ મુદ્રાઓ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, જેમ કે તણાવ ઘટાડો, ઊર્જા વધારો અને સર્જનાત્મકતામાં વૃદ્ધિ. લેખમાં દરેક મુદ્રાના વિશિષ્ટ ફાયદા અને સાવચેતીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

| Updated on: Nov 20, 2024 | 5:00 PM
Share
હસ્ત મુદ્રા યોગનો એક ભાગ છે. નૃત્યને યોગ અને આસનનો એક પ્રકાર માનવામાં આવે છે કારણ કે તેમાં અનેક પ્રકારની મુદ્રાઓ બનાવવામાં આવે છે, હાથની મુદ્રાઓ પણ જોવા મળે છે. હાથની મુદ્રાઓ અસરકારક છે જે શરીરની ચેતા અને નસોને અસર કરે છે. આ તમામ મુદ્રા પદ્માસન અથવા સુખાસનમાં કરવામાં આવે છે. ત્યારે આજે તમને કેટલીક મુદ્રાઓ જણાવવા જઈ રહ્યા છે જેના લાભ જાણી તમે પણ ચોંકી જશો.

1 / 5
યોની મુદ્રા : ‘યોની મુદ્રા’ તમારી ઇન્દ્રિયોને નિયંત્રિત કરે છે, તેનો અભ્યાસ તમારામાં સર્જનાત્મક શક્તિ ઉત્પન્ન કરે છે. પ્રાચીન કાળમાં, ઇન્દ્રિયોને નિયંત્રિત કરવા માટે તાંત્રિકોની દુનિયામાં યોની મુદ્રાનો વ્યાપકપણે અભ્યાસ કરવામાં આવતો હતો. આ મુદ્રાને ગર્ભની પ્રતિકાત્મક મુદ્રા કહેવામાં આવે છે કારણ કે જેમ ગર્ભ નવા જીવનને જન્મ આપે છે, તેવી જ રીતે આ મુદ્રા સર્જનાત્મક શક્તિને જન્મ આપે છે.

2 / 5
મહા યોની મુદ્રા : મૂલાધાર ચક્રને જાગૃત કરે છ  આ મુદ્રા. આ સાથે કાર્યોમાં સફળતા અપાવશે. સ્વાસ્થ્ય લાભોની વાત કરીએ તો આ મુદ્રાથી ચહેરા  પર તેજ વધારે છે, યૌન ઊર્જામાં વૃદ્ધી કરે છે, મનને શાંત કરે છે અને વધતી ઉંમરના પ્રભાવને રોકે છે. આ સાથે શરીરમાં સ્ફૂર્તી અને ઉત્સાહમાં વધારો કરે છે.

3 / 5
સર્વ યોની મુદ્રા : આ મુદ્રા કરવાથી સ્ત્રીમાં ઊર્જાનો વધારો થાય છે. પીરિયડ્સના સમયે આ મુદ્રા કરવાથી દુખાવામાં રાહત મળે છે. આ સાથે તણાવ દૂર થાય છે. આ મુદ્રા તમને હમેંશા સ્નેહી અને દયાળુ બનાવે છે.

4 / 5
પ્રથમ યોની મુદ્રા : આ યોની મુદ્રા શરીરમાં ઊર્જાને જાગૃત કરે છે આ સાથે મનને સ્થિર રાખે છે. નકારાત્મક વિચારોને દૂર કરે છે અને પોઝીટિવ ઊર્જા જાગૃત કરે છે. આ સાથે શરીરની શક્તિ વધારે છે.

5 / 5
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">