પિતાએ 3 વખત લગ્ન કર્યા, તો દીકરાએ 2 વખત લગ્ન કર્યા,બોલિવૂડના મલ્ટી ટેલેન્ટેડ અભિનેતાના પરિવાર વિશે જાણો

જાવેદ જાફરી કોમેડિયન જગદીપનો પુત્ર છે.જાવેદ જાફરીનો જન્મ 4 ડિસેમ્બર 1962ના રોજ બોમ્બેમાં થયો હતો. તો આજે આપણે મલ્ટીટેલેન્ટેડ અભિનેતાના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે જાણીએ.

| Updated on: Dec 17, 2024 | 7:38 AM
જાવેદ જાફરી માત્ર એક અભિનેતા જ નથી પરંતુ તે એક સારા ડાન્સર અને કોમેડિયન પણ છે. તે પ્રખ્યાત ડાન્સ શો બૂગી વૂગીમાં જજ પણ રહી ચૂક્યા છે. આ સિવાય તે ડબિંગ આર્ટિસ્ટ પણ છે,

1 / 12
કોમેડિયન તેમજ બોલિવુડના ઓલરાઉન્ડર જાવેદ જાફરીની પર્સનલ લાઈફ તેમજ તેના પરિવાર વિશે જાણો

2 / 12
જગદીપે ત્રણ વખત લગ્ન કર્યા છે. તેમની પહેલી પત્નીનું નામ નસીમ બેગમ, બીજીનું નામ સુઘરા બેગમ અને ત્રીજી પત્નીનું નામ નાઝીમા છે. જગદીપને ત્રણ પત્નીઓથી 6 બાળકો છે.

3 / 12
તેમની પ્રથમ પત્ની નસીમ બેગમથી તેમને ત્રણ બાળકો હતા, નામના હુસૈન જાફરી, શકીરા શફી અને સુરૈયા જાફરી. આ પછી જગદીપને તેની બીજી પત્ની સુઘરા બેગમથી બે પુત્રો થયા.  જાવેદ જાફરી અને  નાવેદ જાફરી. જાવેદ અને નાવેદ બંને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા નામ છે.જગદીપની ત્રીજી પત્નીનું નામ નાઝીમા છે, જેનાથી તેમને એક પુત્રી મુસ્કાન હતી

4 / 12
ટીવી ઈન્ડસ્ટ્રીથી લઈને બોલિવૂડ સુધી તેણે પોતાના કામથી એક અલગ ઓળખ બનાવી છે.તો ચાલો આજે આપણે જાવેદ જાફરીના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે જાણીએ.

5 / 12
 સૈયદ જાવેદ અહેમદ જાફરીનો જન્મ 4 ડિસેમ્બર 1962ના રોજ થયો છે. તે એક ભારતીય અભિનેતા અને કોમેડિયન છે,જે બોલિવુડ ફિલ્મો અને ટેલિવિઝન શોમાં કામ કરી ચૂક્યા છે

6 / 12
જાવેદ જાફરીએ પ્રથમ લગ્ન 1989માં પાકિસ્તાની અભિનેત્રી ઝેબા બખ્તિયાર સાથે કર્યા હતા. જો કે, 1990માં માત્ર એક વર્ષ પછી આ દંપતીએ છૂટાછેડા લીધા હતા. આ પછી, તેણે 1991માં હબીબા જાફરી સાથે બીજા લગ્ન કર્યા. હબીબા સાથે તેને ત્રણ બાળકો છે. તેમને બે પુત્રો મીઝાન અને અબ્બાસ જાફરી અને એક પુત્રી અલવિયા જાફરી છે.

7 / 12
જાવેદ જાફરીની પુત્રી અલવિયા સ્ટાઈલની બાબતમાં બોલિવૂડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. તે સોશિયલ મીડિયા પર પોતાના ગ્લેમરસ ફોટોથી ચાહકોનું દિલ જીતી રહી છે.

8 / 12
જાફરીએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે લખનૌથી 2014ની લોકસભા ચૂંટણી લડી હતી પરંતુ તેઓ ભાજપના રાજનાથ સિંહ સામે હારી ગયા હતા. તેઓ 41,429 મતો મેળવીને મતવિસ્તારમાં પાંચમા સ્થાને રહ્યા હતા.

9 / 12
 જાવેદ જાફરી બોલિવૂડમાં મલ્ટી ટેલેન્ટેડ કલાકાર તરીકે ઓળખાય છે. બધા જાણે છે કે, જાવેદ જાફરી ફેમસ કોમેડિયન જગદીપ જાફરીનો પુત્ર છે અને તેને કોમેડી અને અભિનય વારસામાં મળ્યો છે. તે એવા અભિનેતા નથી જે માત્ર એક પ્રકારના પાત્રમાં બંધબેસે છે, પરંતુ તે દરેક પ્રકારના પાત્રમાં એક અલગ છાપ છોડે છે, પછી તે કોમેડી હોય કે નેગેટિવ પાત્ર હોય.

10 / 12
જાવેદ જાફરીએ નેગેટિવ રોલથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તેણે 'જ જંતરમ મ મંત્રમ', 'મૈં પ્રેમ કી દીવાની હૂં', 'થ્રી ઈડિયટ્સ', 'ધમાલ ' જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.

11 / 12
હુનરનો બાદશાહ જાવેદ જાફરી એક અજોડ ડબિંગ કલાકાર પણ છે. તેણે ગૂફી, ડોન કાર્નેજ અને મિકી માઉસ જેવા કાર્ટૂન પાત્રોને હિન્દીમાં ડબ કર્યા છે. આ સાથે જાવેદ જાફરીએ ફિલ્મ 'સપને'માં પ્રભુદેવાના પાત્રને પોતાનો અવાજ આપ્યો છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">