Big Order: કંપનીને મળ્યો અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર, રોકાણકારો શેર પર તૂટી પડ્યા, સ્ટોકમાં લાગી 20%ની અપર સર્કિટ
સોમવાર 16 ડિસેમ્બરે આ કંપનીના શેરમાં 20 ટકા જેટલો વધારો થયો હતો. કંપનીનો શેર 16 ડિસેમ્બરના રોજ 260.25 રૂપિયાની ઇન્ટ્રાડે હાઇએ પહોંચ્યો હતો. શેરના આ વધારા પાછળ મોટો ઓર્ડર છે. આ સ્ટોક પાંચ દિવસમાં 14% અને એક મહિનામાં લગભગ 27% વધ્યો છે. કંપનીના શેર છેલ્લા છ મહિનામાં 24% અને આ વર્ષે અત્યાર સુધીમાં 3% થી વધુ વધ્યા છે.
Most Read Stories