17 December 2024

Photo : Instagram

બોલિવુડથી લઈ ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં પણ લગ્નની સિઝન ચાલી રહી છે

17 December 2024

Photo : Instagram

 ગુજરાતી અભિનેત્રી બાદ ગુજરાતી સિંગર લગ્નના બંધનમાં બંઘાય છે

17 December 2024

Photo : Instagram

ગુજરાતીની લોકપ્રિય સિંગર કૈરવી બુચે ડોક્ટર સાથે લગ્ન કર્યા

Photo : Instagram

  અમદાવાદના ડો. જયદિપ ચૌહાણ સાથે 14 ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાય 

Photo : Instagram

 લગ્નનું આયોજન રાજકોટમાં કરવામાં આવ્યું હતુ

Photo : Instagram

 સિંગર કૈરવી બુચે લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે

Photo : Instagram

 કૈરવીના ચાહકો તેમને લગ્ન જીવનની શુભકામના પણ પાઠવી રહ્યા છે

Photo : Instagram

 એક ફોટો બંન્ને ખુબ જ સુંદર લાગી રહ્યા છે

Photo : Instagram

કૈરવી બુચ મારા ડાકોરના ઠાકોર જેવા ગીતોમાં પોતાની અવાજ આપી ચૂકી છે

Photo : Instagram

ગુજરાતી પારંપારિક વિધિથી કૈરવી બુચ અને જયદીપ ચૌહાણે પ્રભુતામાં પગલાં પાડ્યા