Health tips : નારંગીની છાલને ફેંકી દેવાની ભૂલ ન કરો, તે આ રીતે ઉપયોગી થશે

નારંગીની છાલ માત્ર કચરો નથી પરંતુ તમે તેનો અનેક રીતે ઉપયોગ કરી શકો છો. તમે સ્કિન કેર, ઘરની સફાઈ, કે પછી સ્વાસ્થ માટે નારંગીની છાલનો ઉપયોગ કરી શકો છો.

| Updated on: Dec 17, 2024 | 11:54 AM
નારંગી વિટામિન સીનો સારો સ્ત્રોત છે. શિયાળામાં લોકો નારંગીનું ખુબ સેવન કરે છે. નારંગી ખાવાથી સ્કિનથી લઈ હેલ્થને  અનેક ફાયદા મળે છે પરંતુ હંમેશા લોકો નારંગી ખાય તેની છાલને કચરાની પેટીમાં નાંખી દે છે, પરંતુ શું તમે જાણો છો કે, નારંગીની છાલ સ્વાસ્થ માટે ખુબ ફાયદાકારક છે,

1 / 6
તેમાં એન્ટીઓક્સીડન્ટસ, વિટામિન સી અને એન્ટીબેક્ટીરિયલ ગુણ હોય છે. તે માત્ર આપણા સ્વાસ્થ માટે નહિ પરંતુ ડેલી રુટીનમાં પણ ફાયદાકારક માનવામાં આવે છે.

2 / 6
નારંગીની છાલનો ઉપયોગ માત્ર સ્વાસ્થ માટે નહિ પરંતુ ઘરની સફાઈ અને અન્ય કામો માટે પણ કરવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું કે, નારંગીની છાલનો ઉપયોગ તમે ડેલી રુટિનમાં કઈ રીતે કરી શકો છો.

3 / 6
નારંગીની છાલનો પાઉડર એક નેચરલ સ્ક્રબ છે. જે સ્કિનમાંથી ટૈનિંગ દુર કરે છે, આ સાથે પિમ્પલસને ઓછા કરવાનું અને સ્કિનને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. તમે નારંગીની છાલનો પાવડર બનાવી ફેસ પેક બનાવીને સ્કિન માટે ઉપયોગ કરી શકો છો.

4 / 6
નારંગીની છાલમાં એસિડિક ગુણ હોય છે. જે કિચનના દાગ-ધબ્બાને દુર કરવામાં મદદ કરે છે. તેમજ નારંગીની છાલમાં નેચરલ ફ્રેગરેન્સ હોય છે, જે ઘરને સુગંધિત બનાવવામાં મદદ કરે છે. નારંગીની છાલનો પાવડર બનાવી તેની ચા પણ પી શકો છો.

5 / 6
નારંગીની છાલમાં રહેલા પોષક તત્વો છોડ માટે ખાતરનું કામ કરે છે. છાલને સૂકવી, પાવડર બનાવીને કુડામાં માટી સાથે મિક્સ કરો. તેનાથી તમારા છોડને પણ ફાયદો થશે.

6 / 6

હેલ્થને લગતા વધુ સમાચાર જોવા માટે અહિ ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">