Experts Tips: 111 રૂપિયા પર જઈ શકે છે આ શેર, એક્સપર્ટે કહ્યું: ખરીદો, થશે ફાયદો, LICએ પણ કર્યું મોટું રોકાણ
આ ઇન્ડસ્ટ્રીઝના શેર આજે સોમવારે એટલે કે 16 ડિસેમ્બરના રોજ ટ્રેડિંગ દરમિયાન 3 ટકા વધીને 102.55 રૂપિયાની ઇન્ટ્રાડે હાઇએ પહોંચ્યા હતા. કંપનીના શેરમાં વધારો થવા પાછળનું કારણ બ્રોકરેજ ફર્મ એક્સિસ સિક્યોરિટીઝનું સકારાત્મક સેન્ટિમેન્ટ છે.
Most Read Stories