Market Closing : શેર બજારમાં આજે મોટો કડાકો, સેન્સેક્સ 1064, જ્યારે નિફ્ટીમાં 332 પોઈન્ટનો ઘટાડો, જાણો ઘટાડા પાછળના કારણો
17 ડિસેમ્બરના રોજ શેરબજારના કારોબારમાં, શ્રીરામ ફાઇનાન્સ, ભારતી એરટેલ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, હીરો મોટોકોર્પ અને જેએસડબલ્યુ સ્ટીલ નિફ્ટીમાં સૌથી વધુ ઘટ્યા હતા, જ્યારે સિપ્લામાં વધારો થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી પણ 332.25 પોઈન્ટના તીવ્ર ઘટાડા સાથે 24,336.00 ના સ્તરે બંધ થયો હતો.
Most Read Stories