Huge Return: 9 મહિનામાં 949% વધ્યો આ નાનો શેર, વિજય કેડિયા પાસે છે 1500000થી વધુ શેર
આ ઇન્ફોસેક કંપનીના IPOમાં શેરનો ભાવ 106 રૂપિયા હતો. કંપનીના શેર 17 ડિસેમ્બર 2024ના રોજ 1112.45 રૂપિયા પર પહોંચી ગયા છે. 9 મહિનાથી ઓછા સમયમાં આ કંપનીના શેર 106 રૂપિયાની ઇશ્યૂ કિંમતથી 949% વધી ગયા છે. અનુભવી રોકાણકાર વિજય કેડિયાએ કંપની પર મોટો દાવ લગાવ્યો છે.
Most Read Stories