Experts Buying Advice: 640 રૂપિયા સુધી જઈ શકે છે આ કંપનીનો શેર, એક્સપર્ટે કહ્યું: ખરીદો, 20% વધી શકે છે સ્ટોકનો ભાવ
ફૂડ ડિલિવરી કંપનીનો શેર 7 ટકાથી વધુ વધીને 571.25 રૂપિયા પર પહોંચી ગયો છે. એક્સિસ કેપિટલે આ શેર ખરીદવાની સલાહ આપી છે. બ્રોકરેજ હાઉસે કંપનીના શેરને 640 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. કંપનીનો IPO કુલ 3.59 વખત સબસ્ક્રાઇબ થયો હતો. કંપનીના IPOમાં કર્મચારીઓનો ક્વોટા 1.65 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.
Most Read Stories