રોડ પર બનાવવામાં આવેલા સફેદ અને પીળા પટ્ટા શું સૂચવે છે?
17 Dec 2024
Pic credit - AI Genereted
રસ્તા પર વિવિધ રંગ અને આકારની લાઈનો તમને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને સુરક્ષિત ડ્રાઈવિંગમાં મદદ કરે છે.
સફેદ તૂટક લાઈન
રસ્તા પર બનેલી સીધી સફેદ લાઈનનો અર્થ છે કે તમે જે લેનમાં ચલાવી રહ્યા છો, તે જ લેનમાં ચાલો, તેને ઓવરટેક ન કરશો, અન્યથા તમને દંડ થઈ શકે છે.
સીધી સફેદ લાઈન
આનો અર્થ એ છે કે તમે તમારી લેન બદલી શકતા નથી અથવા ઓવરટેક કરી શકતા નથી. આ રેખાઓ સામાન્ય રીતે રસ્તાની મધ્યમાં દોરવામાં આવેલી હોય છે.
સીધી પીળી લાઈન
જો તમે રસ્તાની વચ્ચે તૂટક પીળી લાઈન તરફ વાહન ચલાવી રહ્યા હો તો તમે ઓવરટેક કરી શકો છો.
તૂટક પીળી લાઈન
આ પ્રકારની સીધી સફેદ અને પીળી રેખાને અવરોધ રેખા પણ કહેવામાં આવે છે. સીધી રેખાઓનો અર્થ એ છે કે તમે તમારી પોતાની લેનમાં આગળ વધતા રહો
બે સીધી સફેદ અને એક તૂટક પીળી લાઈન
રસ્તાની વચ્ચોવચ તૂટક બનેલી પીળી લાઇન તરફ જતા વાહનો લાઇનને ક્રોસ કરી શકે છે, જ્યારે સીધી લાઇન તરફ જતા વાહનો બીજી તરફ જઈ શક્તા નથી. અન્યથા અકસ્માતન થઈ શકે છે.
એક સીધી અને એક તૂટક પીળી લાઈન
રસ્તાના કિનારે સતત પીળા કે સફેદ રંગની લાઈન હોય તો આપ ત્યાં તમારુ વાહન ઉભુ રાખી શક્તા નથી.
સડકની કિનારે બનેલી સફેદ કે પીળી લાઈન
તેનો મતલબ છે કે તમે તમારી લાઈન બદલી નથી શક્તા અને ન તો ઓવરટેક કરી શકો છે. આ સૌથી પ્રતિબંધિત માર્કિંગ કહેવાય છે.
ડબલ પીળા પટ્ટા
આ લાઈનો ટ્રાફિકને નિયંત્રિત કરવામાં અને અકસ્માતોને રોકવામાં મદદ કરે છે. આ લાઈનો ડ્રાઈવરોને સુરક્ષિત ડ્રાઈવ કરવામાં પણ મદદ કરે છે
સડક પર લાઈનનું મહત્વ
જો કે વિવિધ દેશો અને રાજ્યોમાં રસ્તા પરની રેખાઓનો અર્થ થોડો અલગ હોઈ શકે છે. તેથી સ્થાનિક ટ્રાફિક નિયમો વિશે જાગૃત રહેવુ જરૂરી છે.